રિવ્યૂ : Ertugrul Ghazi Series

તુર્કીની મધ્યયુગની પરિસ્થિતિ દર્શાવતી ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત આ ટીવી સિરિઝ રસિયાઓમાં અત્યારે ધૂમ મચાવી રહી છે. આ સિરીઝ ગેમ ઓફ થ્રોન્સને ટકકર આપે છે એવું મોટાભાગના રીવ્યુકારો માને છે.