Tagged: Women Empowerment
તો આજના યુવાનોને અને ખાસ કરીને મહિલાઓને સવાલ થવો સ્વાભાવિક છે કે, આજે તો એવું બધું ઘણું ઓછું થઈ ગયું છે અથવા રહ્યું જ નથી, એ કોના પ્રતાપે? તો જવાબ છે “હિંદુ કોડ બિલ”ના પ્રતાપે કે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું.
જન્મ થાય ત્યારથી જ સ્ત્રીના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઇ જાય છે. સ્ત્રી સાથે તેના જન્મતાં જ ભેદભાવ ચાલુ થઇ જાય છે. કારણ કે, ભારતીય સમાજ વ્યવસ્થા પિતૃસત્તાક પાયા પર ઉભી કરવામાં આવી છે, એટલે દરેક માં ને દીકરો જોઈએ છે, નહી કે દીકરી.
… અને શરુ થયો એક નવો અધ્યાય, દમન અને શોષણ સામે લડત અને સ્વાભિમાન માટેનું યુદ્ધ ! સંગરુર જીલ્લાના ભટ્ટીવલ કલાન નામના ગામનાં ૨૦૦ અનુસુચિત જાતિના પરિવારોની મહિલાઓએ ગ્રામ પંચાયતમાં થઇ રહેલ જાહેર હરાજી નામના નાટકમાં હોબાળો કર્યો પોલીસની લાઠીઓ ખાધી અને હરાજી મોકૂફ રખાવી. ત્યારબાદ સખત પોલીસ બંદોબસ્ત હેઠળ બ્લોક કચેરીમાં હરાજી યોજાઈ. આ જાહેર હરાજીમાં અનુસુચિત જાતિની મહિલાઓ ૧૫.૫ એકર જમીન મેળવવામાં સફળ રહી.
આવા બધા સ્લોગન સ્ત્રીઓ માટે સમાજે કરેલા અન્યાયો સામે રૂપાળા શોભા ના ગાંઠિયા સાબિત થાય છે.સમાજ સ્ત્રીઓ ને કિંમતી ઘરેણાં સાથે સરખાવશે અને એ ઘરેણાં ને મખમલી ડબ્બા માં પેક કરી ને તિજોરી માં...
दो दिन पहले वुडीज़ में पिज़ा खाके घर लौटे। घर के पास पहूंचते ही बीवी को पेड़ लाना याद आया। हम दोनों बात कर रहे थे की एक आंटी हमारे पास आई। बीवीने पेड़...
બળાત્કાર, યૌનશોષણ, દુષ્કર્મ, RAPE….. શબ્દો અલગ અલગ……..પણ કર્મ, પીડા અને માનસિક પરિતાપ એક જ. કોઈ સ્ત્રી કે મહિલા જે કોઈની દીકરી હોઈ શકે તો કોઈની બેન હોય, કોઈની માતા તો કોઈની પત્ની. એમની સાથે...
દેશ દીકરીઓ ના ચિત્કારની માથું ઝુકાવી રહ્યો છે અને માણસ સંવેદના ગુમાવી રહ્યો છે. આ ઉપરાછાપરી થઇ રહેલા બળાત્કારોની ઘટના એ ભારત દેશ કઈ હદે બર્બરતાના સકંજામાં ફસાઈ રહ્યો છે એ દર્શવવાનું માપક એકમ...
મહિલાદિન આવે એટલે મારી જેમ હજારો લોકો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. મહિલાઓની તરફદારી કરવા અને લોકો એવું સંભળાવી પણ જાય કે આખું વરસ ક્યાં જાવ છો? તે આવા સ્પેશ્યલ ડે મનાવવા પડે...
સ્ત્રીઓએ માસિક ધર્મ વખતે ધાર્મિક સ્થળોએ જવું જોઈએ…!!?? મારો જવાબ છે, જે તે સ્ત્રીની શારીરિક અને માનસિક સ્થિતિ પર આધાર રખે છે. જો તે સ્વચ્છતા જાળવી શકતી હોય, જવું અનિવાર્ય હોય તો જવાય. કારણ...
આવા સરસ સ્લોગન સાથે ચાલુ થયેલ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ ના ઉત્સવમાં કેન્દ્ર સ્થાને રહેલ એક દીકરીની વાત અહીં મૂકીને બીજી અનેક દીકરીઓ અને દીકરીઓના માબાપના ઉચ્ચ ઈરાદાઓને પાંખો જરૂર મળશે. એક ૨૦ વર્ષની દીકરીને...