… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

Wjatsapp
Telegram

“ચોરી કરીશ નહિ.”

ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.
તમને ચોરી કરવાની આદત હોય,
ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,
ચોરીનો માલ ખરીદવાની આદત હોય,
ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય,

અને,

પછી પોતાનું નામ,
દુકાનનું નામ,
ઘરનું નામ,
બાળકોના નામ,
આગળ પાછળ
બુદ્ધ,
બુદ્ધા,
ગૌતમ,
સિદ્ધાર્થ,
પંચશીલ,
વિગેરે
લખાવવાનો શો મતલબ?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

એના કરતાં “ચોર” લખાવો.
લોકો તમને આ જ નામથી ઓળખે છે.

  • કૌશિક #શરૂઆત

નોંધ : #શરૂઆતના ચોરેલા પુસ્તકો ખરીદી પોતાના બુકસ્ટોરમાં વેચનાર લોકોને હવેથી શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે. રૂપિયા કમાવાની લાલચમાં ભીમ સાહિત્યની ચોરીને પ્રોત્સાહન આપનાર લોકોને પુસ્તકો આપવામાં નહિ આવે.

You may also like...