શું એક થિસીસચોરના માનમાં ઉજવાય છે શિક્ષકદિન?

જે થિસીસના કારણે તેઓ લોકપ્રિય થયા તે તેમના જ વિદ્યાર્થીની ચોરી કરેલી થિસીસ હતી. અને આ બાબતે કોર્ટ કેસ પણ થયો હતો અને અંતે સમાધાન થયું હતું. એવો દાવો આ વીડિયોમાં કરવામાં આવ્યો છે.
સાથે સાથે જરૂરી રેફરન્સ પણ આપવામાં આવ્યા છે.
જો કે સર્વપલ્લી રાધાકૃષ્ણનમાં ત્રણ લાયકાત હતી જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. જેના લીધે શિક્ષકદિન જાહેર થયો.
૧) એ સવર્ણ હિન્દૂ હતા અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવાઓનો પણ સપોર્ટ હતો.
૨) તેઓ બ્રાહ્મણ હતા.
3) તેઓ સવર્ણ હિંદુઓની પાર્ટી કોંગ્રેસના દિગગજ નેતા હતા.
આ વિડિઓ જરૂર જુઓ.
વાહ! થીસીસચોરના માનમાં શીક્ષકદીન ઉજવાય છે!! એટલે જ શીક્ષક દીન થઈ ગયો છે…!!!