સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો

tribal movement
Wjatsapp
Telegram

અમરસિંહ ગામીત ૧૮૭૩ – ૧૯૪૩

દક્ષિણ ગુજરાતમાં વ્યારા તાલુકાના ઘાડા ગામે ગામીત આદિવાસી એમાં પોતે કી પરંપરા હતી ઘાટા ગામની વસ્તી આશરે ૪૫૦ માણસની હતી તેના કુલ ૧૨૦ કુટુંબ મોટાભાગના ગામીત આદિવાસી હતા જે કાનજીભાઈ ગામે તેમના કુટુંબમાં સમાજ સુધારા મંદિરના બાંધકામ તથા ભગત પરંપરાની શરૂઆત થઇ હતી અને માર્ગો માટે ઘાટ અનુગામી તરીકે જાણીતું હતું જ્યાં જાત જાતના ભેદભાવ વગર સદાવ્રતની પ્રવૃત્તિઓ ચાલતી હતી.

ઝવેરચંદ મેઘાણી એ બિરદાવ્યા

તેમના કુટુંબમાં બીજા પુત્ર દેવજી ભગત થયા તેમના જીવનકાર્યને માહિતી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત માણસાઈના દીવા પુસ્તક માંથી મળે છે મેઘાણીએ દેવજી ભગત ને કળિયુગના ઋષિ તરીકે બિરદાવ્યા છે.જુગતરામ દવે નોંધ્યું છે કે ઘાટા ગામે-ગામે અમરસિંહ પરગણા નો એક આગળ પડતું હતું એક જાતની પંચાયતોમાં અને સરકાર દરબારી કામકાજોમાં તેમને બહુ રસ હતો અને તેમની સલાહ મદદ અને મદદ નો સૌ કોઈ લાભ લેતા કારણકે કહેવું ઘટે તેમને દબાવીને કહેવાની તેમનામાં હિંમત હતી અને કોઈને કંઈ આપીને મનાવવાનો હોય તો આપવાની ઉદારતા પણ તેમનામાં હતી.

સયાજીરાવ ગાયકવાડ સાથે મળીને સુધારણા

અમરસિંહ ગામીત કુટુંબમાં મોટા પુત્ર હતા તેમના રૂમમાં આપણને ઉત્તમ આદિવાસી નેતા દેખાય છે 1873માં તેમનો જન્મ ઘાટ થયો હતો દેવજી ભગત ની ધાર્મિક સુધારણાની પ્રવૃતિઓ થી કંઈક અંશે તેમનું કુટુંબ આદિવાસીઓનાં પરંપરાગત ખ્યાલો માંથી બહાર આવ્યું હતું. ગામીત ભગત પ્રવૃત્તિઓ ગાયકવાડી આદિવાસી શિક્ષણ અને ઉપકારક રહી હતી રાજ ધર્મથી પ્રેરાય આદિવાસીઓ માટે સયાજીરાવ ગાયકવાડ શાળા શરૂ કરવા ઇચ્છતા હતા પરંતુ આદિવાસીઓ માટેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરવી એ સમય અને સંજોગો પ્રમાણે લગભગ મુશ્કેલ કામ હતું.

શૈક્ષણિક ક્ષેત્રે પ્રયત્નો

શાળા શરૂ કરવા માટે આકરી રઝળપાટ કરતા વડોદરાના શિક્ષણ અધિકારી ફતેખાન પઠાણને લગભગ નિષ્ફળતા મળી હતી આ સંજોગોમાં તેમના માટે આશાનું કિરણ શ્રી ધોરીયા પટેલ બન્યા હતા તેમણે આદિવાસીઓ માટેની આ નવી પ્રવૃત્તિ માટે પોતાના અમરસિંહને મોતીરામ નામના બે છોકરાઓ ધાણકા વસતિ ગૃહ માટે આપ્યા હતા આમ ભગત કુટુંબમિનાર દ્રષ્ટિકોણથી અમરસિંહ ગામીત પ્રથમ વિદ્યાર્થી બનતા ધાણકા વસ્તી ગુરુ અને ગાયકવાડી આદિવાસી શિક્ષણ પ્રવૃત્તિઓનો પાયો નખાયો હતો.

આગળના ક્રમમાં ભણતર પૂરું કરી વડોદરા રાજ્યની આર્થિક સહાયથી રેશમનો ઉદ્યોગ શીખવા માટે બંગાળ બુરહાનપુર ગયા ત્યારે સમુદ્ર શિક્ષણ તેમના માટે બિલકુલ ન હોવા છતાં તેઓની સાથે પરત આવ્યા . રેશમ પેદા કરવા માટે જીવ હિંસા કરવાની મારી હતી અને ગાડાનું ભગતસિંહ કુટુંબ અહિંસાને ભરેલું હોવાથી અમરસિંહ નોકરીનો ત્યાગ કરવો પડ્યો અને તેને પરિણામે ઉદ્યોગ ની પ્રવૃત્તિ પડી ભાગી. પછાત પણ આના મૂળમાં તેમની મધ્યકાળની તેવું જણાઈ હતી ઉપરોક્ત દૂષણને નાથવા માટે તેમણે ગાયકવાડી શાસનની મદદ લઇ ઈસવીસન ૧૯૦૫માં ઘટનામાં એક વિશાળ સભાનું આયોજન કર્યું હતું તેમાં વડોદરા રાજ્યના આદિવાસી પ્રિય અધિકારી થતી રેખા પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારી પ્રાંતમાં સુબા કેશવ જાદવ એ સભાના પ્રમુખ હતા ઘાટ ૧૯૦૫ના વર્ષે યોજાયેલી આ સભામાં ગામીત ઉપરાંત વિશાળ સંખ્યામાં ચૌધરી આદિવાસીઓ પણ જોડાયા હતા આદિવાસીઓની સૌપ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી આ સભામાં આદિવાસીઓના શાહુ કરી દેવા શિક્ષણ અને મદ્યપાન નાબૂદી વિશે ઊંડાણપૂર્વક વિચારો કરવામાં આવ્યા હતા.

જન સમૂહમાં સુધારણાની પ્રવૃતિઓ..

અમરસિંહ ગામીતે વ્યાપક પ્રવાસ યોજી સભાઓ ગોઠવી આદિવાસીઓને દારૂબંધી માટે સમજાવ્યા હતા તેના પરિણામે ઊભી થયેલી મધ્યમાં નીચેની ચળવળની નોંધ દસ્તાવેજોમાં પણ લેવામાં આવી હતી આપ અમર તેના પુત્ર કિશનસિંહ ગામે તેમના પિતાઅમરસિંહની પ્રવૃત્તિને કેવી સંયોગે ઈશ્વરીય ગણાવી હતી અને તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ નવસારી પ્રાંત ઉપરાંત વલસાડ સુધી પહોંચ્યો હતો અને મધ્યમાં નીચેની વ્યવસ્થિત ચળવળ આકાર પામી હતી.

pesa act

પરંતુ 1900ના વર્ષે દારૂબંધી વિરુદ્ધ પારસીઓએ સંવેદના ગોઠવી અને આદિવાસીઓની મૂળ વાગ્યે પાછા અને જેથી દારૂબંધીની ચળવળ અસફળ રહી ૧૯૧૩ના જાન્યુઆરી મહિનામાં વડોદરા રાજ્યના વિદ્યાર્થી કરીએ એ એમ મસાણી ના પ્રમુખ પદે સોનગઢ છાત્રાલયમાં આવા સુધરેલા લગ્નનું આયોજન કર્યું હતું જેમાં 1922માં ઘાટા માં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું તે માટે ખાતાના ભગત માંથી જ 8 છોકરાઓ તૈયાર કરી સમાજ સુધારણાનું ઉદાહરણ રજૂ કર્યું હતું તેમાં અમરસિંહના ત્રણ પુત્રો સમૂહ લગ્નમાં જોડાયા હતા.

આદિવાસી પહેરવેશ માં સુધારણા માટે

પ્રારંભે પણ આદિવાસી સ્ત્રીઓ પથ્થર હલકી ધાતુ અને ભારે કામ ઘરેણાં પહેરી હતી દક્ષિણ ગુજરાતમાં સ્ત્રીઓ ઘૂંટીથી ઘૂંટણ સુધી સાંકડા અને કાયદાથી કોણી સુધી પિતળની પહોંચી લગાવેલી રહેતી ગામીત સ્ત્રીઓ કુમારીઓ પથ્થર અને દરિયાના શંખની માળા ધારણ કરતી ક્યારેક આવા ઘણાં વજન વધવાથી પણ જેટલું હતું આવા ભારેખમ અને પુષ્કળ ઘરેણાં પહેરવા ના કારણે ખેતરમાં જંગલ માં કામ કરતી વખતે વહેંચી જીવ જંતુ ભરાઈ જતા અને ઝેરી જંતુ કરડતા મોત પણ થતા.

ઉપરોક્ત નમૂનારૂપ પ્રવૃત્તિઓ ઉપરાંત અમરસિંહ ગામેતી આદિવાસીઓમાં ભગત જોવાને બદલે નો આશરો લેવાનું શરૂ કરી દેવા માટે મુક્ત થવા નાના-નાની સ્વચ્છતા હવા-ઉજાસવાળા ઘરોનું બાંધકામ ધોની અલાયદી વ્યવસ્થા અને સહકારી સંસ્થાઓ ઊભી કરવાના પ્રયત્નો કર્યા હતા આ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા વિશ્વાસ અને શંકાના દાયરામાં થઈને દેવી અને ગાંધીવાદી પ્રવૃત્તિઓનો પુરોગામી તરીકે અમર સીરામીક ની છબી ઉપસી આવે છે.

જીવનના ઉત્તરાર્ધમાં અમરસિંહ સામે તેમની પ્રવૃત્તિઓ આદિવાસી સંગઠન ની દિશામાં વિકસાવી હતી ૧૯૩૮માં પટેલ નામના આદિવાસી નેતા સાથે મળી સમસ્ત ગામીત સમાજ સંગઠનની સ્થાપના કરી તેનું પ્રથમ ઉપ પ્રમુખ તેઓ રહ્યા ૧૯૪૧ના જ મહિનામાં તેમનું અવસાન થયું તેમના પછી પુત્ર કિશન સિહ એ ઘાટામા ભગત પરંપરા નો વારસો સંભાળ્યો હતો.

ભૂલ ચૂક માફ

સંકલન સતીષ પરમાર

ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સંદર્ભ સ્ત્રોત૧. સાસથાનિક ગુજરાતની આદિવાસી ચળવળો.

આદિવાસી સમાજ ( ગુજરાત રાજ્ય).. આદિવાસી દક્ષુ

You may also like...

Leave a Reply

Your email address will not be published.