હાથરસ ગેંગરેપ કેસમાં સવર્ણ હિંદુઓની ભૂમિકા બાબતે ચોંકાવનારા તથ્યો

Wjatsapp
Telegram

🔴🔴 *હાથરસ મામલે સવર્ણ હિન્દૂઓની ભૂમિકા સમજો.*
૧) 4 આરોપી છોકરા સવર્ણ હિન્દૂ
૨) લાશ સળગાવી પુરાવાનો નાશ કરનાર પોલીસ સવર્ણ હિન્દૂ
૩) DM સવર્ણ હિન્દુ
૪) કલેકટર સવર્ણ હિન્દૂ
૫) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સવર્ણ હિન્દુ

હવે, આગળ જુઓ,
૬) 4 આરોપીઓના બચાવમાં બ્રાહ્મણ, ઠાકુર સમાજ આવ્યો તે સવર્ણ હિન્દુ
૭) કોંગ્રેસ તરફથી રાજનીતિ કરનાર રાહુલ ગાંધી, પ્રિયંકા વઢરા સવર્ણ હિન્દુ પાર્ટી
૮) જે યુપી હાઈ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધી, એ હાઈ કોર્ટના મોટા ભાગના જજ સવર્ણ હિન્દુ
૯) આ 4 આરોપીઓને જેલમાં મળવા જનાર ભાજપ નેતા સવર્ણ હિન્દુ
૧૦) આ 4 આરોપીઓનો કેસ લડનાર વકીલ (પ્રાપ્ત માહિતી મુજબ) સવર્ણ હિન્દુ
૧૧) વકીલને કેસ લડવા વિનંતી કરનાર સંગઠન “અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા” સવર્ણ હિન્દૂ સંગઠન
અને,
૧૨) આ “અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા”ના રાષ્ટ્રીય પ્રમુખ માનવેન્દ્ર સિંહ સવર્ણ હિન્દૂ,
૧૩) અને આ માનવેન્દ્ર સિંહ સવર્ણ હિન્દૂ પાર્ટી કોંગ્રેસમાં સાંસદ, મંત્રી રહી ચૂક્યા છે.

હજુ આગળ તો,
– CBI ઇન્કવાયરી કરશે એનો મુખ્ય તપાસ અધિકારી હશે,  સવર્ણ હિન્દુ
– જે જજ આ કેસ સાંભળશે એ જજ હશે સવર્ણ હિન્દુ
– નાર્કો ટેસ્ટ થશે તો ટેસ્ટ કરનાર હશે સવર્ણ હિન્દુ

આમ,
સવર્ણ હિન્દુ દ્વારા,
સવર્ણ હિન્દુ વડે,
સવર્ણ હિન્દુ માટે,
ચાલતી વ્યવસ્થા એટલે સવર્ણ #હિંદુરાષ્ટ્ર

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આખા ભારતમાં દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરિટી સિવાયના આ સવર્ણ હિંદુઓની વસ્તી, માત્ર ૧૫% છે. અને આ ૧૫% વસ્તી અત્ર, તત્ર, સર્વત્ર છે અને તોય એમને આરક્ષણ ખૂંચે છે, એટ્રોસિટી એકટ ખૂંચે છે.

અને પાછા સવર્ણ હિન્દુ યુવાનો મને પૂછે છે કે,
“કૌશિકભાઈ, હવે ક્યાં જાતિવાદ જેવું ક્યાંય છે જ!?”

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Dixit Saxena says:

    Really I am proud of you
    You are doing extraordinary
    Work

Leave a Reply

Your email address will not be published.