કૃષ્ણના સાચા વંશજો કોણ? જાણો કેટલાક વણઉકેલાયેલા સવાલો

કૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણી નો વિરોધ કરનાર ક્ષત્રિયો એ વિરોધ કરીને એમ કહ્યું કે― “અમો ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છીએ!”
પ્રશ્ન-1. જો ક્ષત્રિયો એમના વંશજો હોય તો આહીરો કોણ છે?
પ્રશ્ન-2. જો ક્ષત્રિયો અને આહીરો બન્ને તેમના વંશજો હોય તો એ બન્ને એક જ કુળના કહેવાય, તો આહીરો OBCમાં આવે છે, અને ક્ષત્રિયો OBCમાં કેમ નથી આવતા?
પ્રશ્ન-3. શું કૃષ્ણનાં વંશજો યાદવ OBCમાં આવે અને અર્જુન ક્ષત્રિય વંશના લોકો ઓપન કેટેગરીમાં આવે? તો શું કૃષ્ણના સમયે યાદવ ઓબીસી અને ક્ષત્રિય ઓપન કેટેગરી વચ્ચે લગ્ન સંબંધો થતા હશે? તો પછી બંધ કેમ થઈ ગયા?
પ્રશ્ન-4. કહેવાય છે કે ગંધારી ના શ્રાપ ને કારણે કૃષ્ણનો વંશ નાશ થયો તો પછી હાલમાં પોતાની જાતને કૃષ્ણના વંશ કહે છે એ કોણ છે? શું વંશ ના હોવું અને એની જાતિના હોવુંમાં ફેર નહિ?
પ્રશ્ન-5. જો આહીર, ક્ષત્રિય પોતાની જાતને કૃષ્ણના વંશજો કહે છે તો ભરવાડ સમાજ પોતાને કૃષ્ણના ભક્ત અને વારસદારો કહે છે એનું શું? ભરવાડ સમાજને આહીર અને ક્ષત્રિય સમાજ સાથે આજે દૂર દૂર સુધી પણ ક્યાંય કોઈ સીધો સંબંધ નથી દેખાતો?
પ્રશ્ન-6. જો ક્ષત્રિયો કૃષ્ણના વંશજો હોય તો તે પોતાના નામ પાછળ યાદવ અને યદુવંશી કેમ નથી લખાવતા? કેમ યાદવ લખાવવાથી તેઓ કોઈ લઘુતાગ્રંથિ કે ઓછપ અનુભવે છે? કે પછી એ યાદવ છે જ નહિ??
તો પછી સવાલ એ થાય છે કે કૃષ્ણના સાચા વંશજો કોણ?
લંડ ફકીર ત્યારે OBC કે General નોતું
કૌશિક ભાઈ ક્યાંથી ગોતી આવો છો આવા લંડફકીર ને
અમે તમારી પોસ્ટ ની રાહ જોતા હોય છીએ
આ અભિગમ ને એની બાયડી છોકરા એ એના માં બાપે પણ ઘરે થી તળી પાર કરેલ છે
આ હરામી થી તમારા પેજ ની વેલ્યુ ઘટે છે
આની પોસ્ટ માં કાંઈ તથ્ય છે