તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?

સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 1 – તમે માનસિક રીતે દુર્બળ થઈ જાવ તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 2 – જે કાદવ કીચડવાળી ગલીમાં અને ગીચતાં ભર્યાં વિસ્તારમાંથી તમે બહાર નીકળી ના શકો તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 3 – તમે કેટલુ પણ ધન મેળવી લો, તમે કેટલી પણ પ્રતિસ્ઠા મેળવી લો તો પણ તમારા આંતરિક પરિવર્તનમાં કોઈ ફર્ક ના આવે તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 4 – જે હજારો વર્ષ પહેલા આત્મા – પરમાત્મા , ભૂત-પ્રેતની વાતોમાં શિક્ષિત થાવ છતાં પણ ગુલામ બની રહો તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 5 – જો કોઈ પણ તમારામાં કોઈ અક્કલમંદ પણ થાય તો પણ તે અક્કલ વેચીને ગુલામ બની રહે તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 6 – તમને મળેલા હકથી તમે નેતા પણ બની જાવ છતાંય ધર્મના નામે તમે ગુલામ બની રહો તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 7 – કોઈ ભૂવો ભૂત-પ્રેતના નામે છેતરી જાય, કોઈ પંડિત મોક્ષના નામે છેતરી જાય તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 8 – જાંસારામ જેવા લોકો સંત બનીને તમારી બહેન – બેટીની આબરૂ ધર્મના નામે લૂંટી જાય તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 9 – દુનિયા આખી ચાંદ સુધી પોહિચી જાય છતાંય તમારા મગજનો વિકાસ નાના બાળક જેવો રહે તે માટે.
સવાલ – તમને અલગ અલગ કાલ્પનિક દેવી દેવતાઓ કેમ અપાયા?
જવાબ 10 – તેઓ મહેનત ના કરે અને તમે મફતમાં તેમના ધર્મનો પ્રચાર કરો તે માટે. નશામાં રહો ચાહે તેમના ધર્મના કે દારૂના.
આ બધા કારણ છે તમને કાલ્પીનિક દેવી દેવતાઓ આપવા પાછળના. તમારા ઇતિહાસના પુસ્તકો ઉઠાવીને વાંચી લો. એ લોકો દુશ્મન હતા તમારી સભ્યતાના, દુશ્મન હતા તમારી વિદ્યાના અને દુશ્મન હતા તમારા પ્રાણોના.
Raju Pritampura.