અશોક સ્તંભ જ ભારતની રાષ્ટ્રીય મુદ્રા કેમ છે? કોઈ દી વિચાર્યું?

Wjatsapp
Telegram

ભારતનો અધિકૃત અતિહાસ મૌર્ય વંશથી શરૂ થાય છે. અશોક એ એવો પહેલો રાજા હતો જેના શાસનમાં ભારતની સીમાઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બર્મા સુધી વિસ્તરેલી હતી. (એ સિવાયના બધા ગપ્પા છે. અધિકૃત અતિહાસ નથી.) એવું જ ગૌતમ બુદ્ધ બાબતે છે. બુદ્ધ સમયના ગ્રંથોના ઉલ્લેખો, ગુફાઓ, વિહારો અને મૂર્તિઓ મળે છે. બુદ્ધ પહેલાના બીજા કોઈનું કાંઈ મળતું નથી. ભારતના બંધારણ પર બુદ્ધના ધમ્મની અસર જોઈ શકાય છે. બાકી, ભારતમાં ઉદભવેલ ધર્મો, સંપ્રદાયોમાં પુરુષ અને મહિલાઓ માટે સમાન નિયમો બૌદ્ધ ધર્મ સિવાય બીજે ક્યાં છે? એટલે જ અશોકને ભારતીય બંધારણમાં એક વિશેષ મહત્વ આપેલ છે.

આપણે SC, ST, OBC નહિ, મૂળભૂત રીતે શાસક કોમ છીએ. ફક્ત અને ફક્ત શિક્ષણના અધિકારથી વંચિત રાખી ગુલામ બનાવવામાં આવ્યા. ભૂખે મરી જાવ તો ચાલશે પણ જ્ઞાનથી વંચિત રહી જિંદગી કાઢી નાંખો એ ક્યારેય ન ચાલે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

“Cultivation of mind should be the ultimate aim of human existence.” મતલબ, બુદ્ધિનો સતત વિકાસ થતો રહે તે માણસ જાતનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.” એવું ડૉ. બાબાસાહેબે કહ્યું હતું.

પુસ્તકો વાંચો, સાચો ઈતિહાસ જાણો અને સુંદર ભવિષ્ય માટે, શાસક બનવા માટે પ્રયત્નશીલ રહો.

✍️ કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Sanjay vyas says:

    Need more information

Leave a Reply

Your email address will not be published.