150 – કોરોના બાબતે 100% સાચી માહિતી

Wjatsapp
Telegram

૨૧ માર્ચ ૨૦૨૦
શનિવાર

કોરોના બાબતે ૧૦૦% સાચી માહિતી

  • તમને જરાપણ ડાઉટ હોય તો તરત ૧૦૮ અથવા ૧૦૪ નંબર પર ફોન કરીને દવા કરાવો. અત્યારે આપણી નાલાયક સરકારે જે સ્થિતિ ઉભી કરી છે, તેમાં આપણે જાતે જ આપણી મદદ કરવાની છે.
  • સોશિઅલ મીડિયા પર આવતા ઉપચારો ક્યારેય ના અજમાવતા. ફક્ત અને ફક્ત ડોકટરનો સંપર્ક કરજો.
  • ભારતના મીડિયામાં બતાવતા ન્યુઝ પર એક પૈસો ભરોસો ના કરતા. છેલ્લા ૬ વર્ષથી મીડિયાવાળા આપણને બેવકૂફ બનાવવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યું.
  • ૩૧ તારીખ સુધી ઘરે જ રહો. જરૂર ન હોય અથવા કામ ટાળી શકાય તો ટાળજો. કોરોના કરતાં ખતરનાક આપણી સરકાર છે. આપણી સરકાર પાસે કોરોના સામે લડવા કોઈ ઢંગનું આયોજન નથી. અમથો તમારો ભોગ લેવાઈ જશે. પોતાની અને પોતાના પરિવારની કાળજી જાતે રાખે. સરકાર તો રામભરોસે ચાલે છે, તમારી જિંદગી પણ રામભરોસે મૂકી દેશે.

કૌશિક શરૂઆત

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.