૯/૧૪ – ડૉ. બાબાસાહેબ આંબેડકર સિવાય બીજા કોઈ સવર્ણ હિન્દૂ નેતાની કે મહાપુરુષની સ્વયંભૂ ઉજવણી જોઈ છે?

Wjatsapp
Telegram

૧૪ પોસ્ટમાંથી ૯મી પોસ્ટ

બહુજન મહાપુરુષ ડૉ. બાબાસાહેબ સિવાય બીજા કોઈ સવર્ણ હિંદુ નેતાની, મહાપુરુષની સ્વયંભૂ ઉજવણી જોઈ છે?

કોઈ બિરસા મુંડા ના કહેતા, એ બહુજન મહાપુરુષ છે.
કોઈ શિવાજી, શાહુજી મહારાજ અને સયાજીરાવ ગાયકવાડ પણ ના કહેતા એ પણ બહુજન મહાપુરુષો જ છે.

હું તો ગાંધીજી, નહેરુ, સાવરકર, મોદી જેવા સવર્ણ હિંદુઓના નેતાઓ, મહાપુરુષોની વાત કરું છું. જેને સત્તા અને મીડિયાના દુરૂપયોગથી એ લોકો હતા તેનાથી વધારે મહાન ચીતર્યા છે.
એટલે જ ક્યારેય એ લોકો પ્રજાના મનમાં નથી વસી શક્યા અને એટલે જ એમની જન્મજયંતી નથી ઉજવતી.

જે સવર્ણ હિંદુ નેતાઓનું નામ નથી લખ્યું, એ લોકોએ પણ બિન્દાસ્ત ઓઢી લેવું. આ પોસ્ટ તેમના માટે પણ છે.

બહુજન લોકોના હિતમાં કામ કરો તો તમને લોકો પૂજશે અને નહિ કરો તો લોકો થૂંકશે પણ નહીં. યાદ પણ નહીં રાખે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અને ,
બહુજન લોકોએ સતત આ યાદ રાખવાની જરૂર છે કે તમે કેવા મહાન લોકોની સંતાનો છો, આ દેશ પર રાજ કરવા પેદા થયા છો, લોકોને મુશ્કેલીઓમાંથી ઉગારવા પેદા થયા છો. મનમાંથી ડર કાઢી નાંખો અને આ શોષક #હિંદુત્વ ની વિચારધારાને તેના મૂળમાંથી ખેંચી કાઢો. હંમેશ હંમેશ માટે આનો ઉકેલ લાવી ભારતમાં શાંતિ, ભાઈચારો, બંધુતા અને એકતા સ્થાપો.

કૌશિક શરૂઆત
જય ભીમ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *