પ્રણવ મુખર્જીએ RSSમાં જઈને શું કહ્યું?

શ્રી પ્રણવ મુખરજી,ભારતના ભૂતપર્વ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રીજા વર્ષની વાર્ષિક તાલીમ પ્રશિક્ષણ શિબિર દરમિયાન આપેલ ભાષણ … રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ શુભેચ્છાઓ, સરસંચાલક શ્રી મોહન ભાગવત જી, પ્રતિનિધિઓ,સજ્જનો અને સન્નારીઓ.. આજે, હું...