Category: Biography

માન્યવર કાંશીરામ વિશે માત્ર 5 મિનિટમાં જાણો

માન્યવર કાંશીરામસાહેબ .
બાબા સાહેબ આંબેડકર નું એક જ પુસ્તક વાંચીને સમગ્ર જીવન બહુજન સમાજને શાસક બનાવવા માટે અપૅણ કરી દેનાર મહાન નેતા નો જન્મ દિવસ નિમિત્તે જીવન પરિચય….
જન્મ: ગુરુવાર ૧૫ મી માર્ચ ,૧૯૩૪.
જન્મસ્થળ:: રોપર પંજાબ.
માતા: બીસન કૌર.
પિતા: સરદાર હરિસિંહ.

Women in politics

ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે. પણ તેમાં ધ્યાનથી જાેશો તો ખ્યાલ આવશે કે આજની તારીખે પણ તેમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી છે. સંસદમાં માત્ર ૧૨ ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત ૯ ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન ૧૪૦માંથી ૧૦૩મું છે. આવું કેમ?

sachchai ambedakarni by hari desai question by dr amit jyotikar

ડૉ. હરિભાઈ દેસાઈનો મણકો 1 | ડૉ. અમિત જ્યોતિકરનો સવાલ

ધનંજય કિર લિખિત જીવન ચરિત્ર બાબાસાહેબે વાંચીને સંતોષ વ્યક્ત કર્યો હતો આ કોટેશન આપશ્રીએ ક્યાંથી લીધું એ જણાવશો તો મારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

કોળી પુત્ર ગૌતમ બુદ્ધના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી

બુદ્ધનો જન્મ કોળી માતા મહામાયાની કુખે નેપાળના લુમ્બીનીમા થયો હતો. કોળીઓના સવજાતિ બધું કપિલવસ્તુ શાકયરાજા શુધોધન સાથે રાણી મહામાયાના લગ્ન થયા હતા.

બહજુન | પ્રખર આંબેડકરી સંત જયદેવ બાપા પરિનિર્વાણ પામ્યા

જયદેવબાપાના નામે ઓળખાતા સંત શિરોમણી સમાજ સુધારક જયદેવબાપા હાલ આફ્રિકાના પ્રવાસે ધમ્મ પ્રચાર અર્થે ગયા હતા. આફ્રિકાના નૈરોબી શહેરમાં રહેતાં મૂળ પોરબંદરના વતની શૈલેશભાઈ દત્તાણીના ઘરે ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના દિવસ જયદેવબાપાએ દેહત્યાગ કર્યો હતો.

આ છત્રપતિ સાહુજી મહારાજ એટલે કોણ? શા માટે આજે ભારતના 85% બહુજનો એમને યાદ કરી રહ્યા છે?

સૌપ્રથમ અનામત શરૂ કરનાર કણબી મહારાજા છત્રપતિ શાહુજી મહારાજની આજે પુણ્યતિથિ છે.

બહુજન નાયક | જોતિરાવ ફૂલેની પ્રવૃત્તિઓનો ટૂંકો અહેવાલ

મહાત્મા જોતિબા ફૂલે એક મહાન વિચારક, સમાજ સેવક તથા ક્રાંતિકારી કાર્યકર હતા. તેમણે વિવિધ રૂઢિઓની જડતાને નાશ કરવાનું કામ કર્યું. તેમણે મહિલાઓ, દલિતો અને શુદ્રો ની અપમાન જનક વ્યવસ્થામાં પરિવર્તન લાવવા આજીવન સંઘર્ષ કર્યો....

બહુજન નેતા | લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર

લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર બલિદાન ન સિંહ કા હોતે સૂના, બકરે બલી વેદી પે લાયે ગયે. વિષધારી કો દૂધ પિલાયા ગયા, કેંચુએ કટિયા મેં ફંસાયે ગયે. ન કાટે ટેઢે પાદપ ગયે, સિધોન...

૭/૧૪ – લલ્લુભાઈ જેવા વિરો દરેક પછાત સમાજમાં છે

ક્રાંતિકારી પોસ્ટઆજની ૧૪ પોસ્ટમાંથી ૭મી પોસ્ટ ઈ.સ. ૧૯૩૦માં લલ્લુભાઈ દુધાભાઈ મકવાણાએ “નવયુવક” નામનું છાપું શરૂ કર્યું હતું. હવે, આમાં ક્રાંતિકારી છાપું નથી, પણ સમય છે. તમે પોતે વિચારો કે, ૧૯૩૦માં દલિતોમાં સાક્ષરતા કેટલી હશે?...

139 – દલિતોના દરવેશી અને અલગારી આંબેડકરી આરાધક, શીલવંત સાધુ : સંત શ્રી મૂળદાસ બાપુ

139 – દલિતોના દરવેશી અને અલગારી આંબેડકરી આરાધક, શીલવંત સાધુ : સંત શ્રી મૂળદાસ બાપુ

આજે ૧૩૯ મો દિવસ ૧૦ માર્ચ ૨૦૨૦, મંગળવાર નીરજ મહિડાની ફેસબુક વોલ પરથી. દલિતોના દરવેશી અને અલગારી આંબેડકરી આરાધક, શીલવંત સાધુ : સંત શ્રી મૂળદાસ બાપુ © નિરજકુમાર કે.મહિડા ‘નીજુ’ ******************************************* આમ તો સામાન્ય...