ભાગ 6 – જાગ ઓબીસી જાગ. ઓબીસીની વસ્તી ગણતરી શા માટે જરૂરી છે?

જાતિ આધારિત વસ્તી ગણતરી ખૂબ જરૂરી છે, કારણ કે, ભારતમાં જાતિ ને કારણે જ મોટાભાગની સમસ્યાઓ ઊભી થયેલી જોવા મળે છે