Category: Journalism

કોમવાદ | ગુજરાતના મુખ્ય ગણાતા છાપાઓમાં ઈસ્લામ ક્યાં?

આ છે તમને સૌથી નિષ્પક્ષ અને સરકાર વિરોધી લાગતું છાપું “ગુજરાત સમાચાર” ગુજરાત સમાચારની છેલ્લા 1 વર્ષની ધર્મ પૂર્તિઓ જોઈ જાવ. ગુજરાતમાં હિંદુઓની સંખ્યા વધારે એ એટલે હિન્દૂ ધર્મ વિશે વધારે લખાય એ સ્વાભાવિક...

મીડિયા | ભાજપના વધુ એક વ્યક્તિએ પત્રકારોને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું

ઈમાનદાર પત્રકારોને સાવ ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ. આખા રાજ્યમાં કોરોના મહામારી વ્યાપ્ત છે ત્યારે અમુક નફરતી વાયરસની ટોળકીઓ દ્વારા હિન્દૂ-મુસ્લિમ જેવા વિવાદો ઉભા કરાઈ રહ્યા છે એવી માહિતી પણ ઘણા દિવસોથી લોકો જોડેથી મળી રહી છે. શુ આવા ગુંડા જેવા આઇટી સેલના લોકોને છાવરવું યોગ્ય કહેવાય?

મીડિયા | માત્ર જાહેરાતોની કમાણી પર મીડિયા ચલાવવાનું ભારતીય મોડેલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ રહ્યું છે

મહારાષ્ટ્રના અગ્રણી સકાળ મીડિયા જૂથના પૂણે સ્થિત અંગ્રેજી સમાચારપત્ર ‘સકાળ ટાઈમ્સ’નાં શટર ગઈકાલે પાડી દેવામાં આવ્યાં છે. તેને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવાર ચલાવતા હતા. લોકડાઉનના કારણે તેનું પ્રકાશન બંધ હતું, અને હવે તેના 50 કર્મચારીઓને એક મહિનાનો પગાર આપીને છુટા કરવામાં આવ્યા છે. ગોવામાં ‘ગોમાંતક ટાઈમ્સ’ સમાચારપત્રના પણ શ્વાસ બંધ થઈ ગયા છે.

તમારું મૌન તમારા પોતાના માટે કોરોનાથી પણ વધારે ઘાતક સિધ્ધ થશે, જાણો કઈ રીતે…

તમે હાલમાં મૌન રહી જે વ્યવસ્થા તંત્રને હાલમાં આડકતરું ઉત્તેજન આપી રહ્યા છો તેનો ભોગ તમારે પણ બનવાનું છે. આજે ખેડૂત, પત્રકાર કે સામાન્ય ગરીબ માણસ છે, કાલે માધ્યમ વર્ગ ને વેપારીઓનો વારો આવશે ને પછી ઉધોગપતિઓ કે સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નહી રહે.

અર્નબને ઝટકો |સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસથી સીબીઆઈ કેસ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

મહારાષ્ટ્રમાં પાલઘર મોબ લિંચિંગ અને બાંદ્રામાં પ્રવાસી મજૂરોના ભેગા થવાને, સાંપ્રદાયિક રિપોર્ટ કરવા બાબતે રિપબ્લિક ટીવીના એન્કર અરનાબ ગોસ્વામી પર મહારાષ્ટ્રમાં FIR નોંધાઈ હતી. અરનાબ ગોસ્વામીએ આ કેસ મહારાષ્ટ્ર પોલીસથી ટ્રાન્સફર કરી સીબીઆઈને સોંપવા...

હિંદુમીડિયા | દિવ્ય ભાસ્કર “મધુરીમા”ની જાતિ કઈ?

અને દિવ્ય ભાસ્કર જ કેમ!
ગુજરાતના બાકીના છાપા અને ન્યુઝ ચેનલો પણ જુઓ, તેમની પૂર્તિઓના લેખકોના નામ, એડિટર, સબ એડિટર, પ્રાઈમ ટાઈમ એન્કરો, રિપોર્ટરો, વિગેરે કી પોસ્ટ જોઈ જાવ એટલે ખબર પડે કે કયું છાપું, કઈ ન્યુઝ ચેનલ ગુજરાતની કઈ જાતિ ચલાવે છે.

ધવલ પટેલ પર રાજદ્રોહ લાગતા પત્રકારો ભડકયા. આજે આવેદનપત્ર આપી નોંધાવશે વિરોધ

પત્રકાર મિત્રો.. ૧) અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ. ૨) પત્રકાર એકતા સંગઠન ૩) ભારતીય પત્રકાર સંઘ ૪) પત્રકાર સંઘર્ષ સમિતિ. ૫) ગુજરાત મીડિયા એસોસીયેશન તદ ઉપરાંત ફ્રિડમ ઓફ મીડિયા ગ્રુપ નાં સિનિયર મોસ્ટ પત્રકાર...