Category: Justice

“જય ભીમ” જેવો વકીલ જોઈએ છે? તો આ વાંચો.

બધાને “જય ભીમ” જેવો વકીલ જોઈએ છે પણ “જય ભીમ” ના પીડિતો જેવી ફાઈટ નથી આપવી, કૃતજ્ઞતા નથી બતાવવી. હું એવાં કેટલાંય કેસો જાણું છું જ્યાં પીડિતોને વળતર મળ્યું હોય, સમાધાન કર્યું હોય તે...

કોરોના દર્દીઓની આંખોની રોશની જવાની બીમારીનું જમ્મુ-કાશ્મીર કનેક્શન

આપણ બધાને અને ખાસ કરીને કટ્ટર હિંદુઓને તો યાદ જ હશે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ કેવી ચાલાકી, સ્થાનિક પ્રજાનો મત લીધા વગર અને ભરપૂર સત્તાના દમનથી હટાવવામાં આવ્યો. લગભગ એક વર્ષ સુધી...

એટ્રોસિટી એકટ પર વધુ એક હુમલો. જોગવાઈ વિરુદ્ધ રાહત/સહાય સરકારને પાછી ચૂકવવા એક પછી એક આદેશ કરે છે

એટ્રોસીટી એકટ ના ગુનામાં કોર્ટ ફરીયાદી કે ભોગ બનનાર પાસેથી સરકારે સહાય/રાહત પેટે ચુકવેલ રકમ પરત વસુલવાનો હુકમ કરી શકે ખરી ? કોર્ટને હકુમત અને સતા ખરી ? એક ઉકેલ માંગતા કોયડાની કાનૂની, નિખાલસ...

કવિતા | વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા હવે તો જાગો

વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા, હવે તો જાગો ઓળખો ઇતિહાસને ભાયા, હવે તો જાગો. ગામની બા’રે રે’તા આપણ, યાદ છે ભાયા? નીચે અને અછૂત કે’વાતા, યાદ છે ભાયા? ભિમરાવે અધિકાર આપીને ગામમાં લાયા? સમાનતાનો હક...

કાયદાની હત્યા | IPS કે કે ઓઝા કરી રહ્યા છે, એટ્રોસિટી એકટની હત્યા

કાયદાની હત્યા | કે કે ઓઝા (IPS) કરી રહ્યા છે એટ્રોસિટી એકટની હત્યા એસસી એસટી એકટ 1995નો નિયમ 8(8) શુ કહે છે? “જે કેસોમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ નિયમ (5)ના પેટાનિયમ(3) અન્વયે પોલીસ સ્ટેશને...

ભારત દેશને ‘સોને કી ચીડિયા’ બનાવવા માટે આટલું તો કરવું જ પડે

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્રનો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

રાજનીતિ | શું સરકારનો વિરોધ કરવો એ આતંકવાદી કૃત્ય ગણાય? |- રમેશ સવાણી (પૂર્વ IPS)

તમે નહી માનો; પંજાબ/જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા ઉપર હતો; પરંતુ ગુજરાતમાં Terrorist and Disruptive Activities (Prevention) Act-1985 (TADA) નો સૌથી વધુ ઉપયોગ થયો હતો ! ‘આતંકની ઘટનાને અંજામ આપવાનો ઇરાદો હતો’ એમ કહીને પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે; તો સફૂરાની જેમ તમારે પણ જેલમાં જ રહેવું પડે એ નક્કીછે.

તમારું મૌન તમારા પોતાના માટે કોરોનાથી પણ વધારે ઘાતક સિધ્ધ થશે, જાણો કઈ રીતે…

તમે હાલમાં મૌન રહી જે વ્યવસ્થા તંત્રને હાલમાં આડકતરું ઉત્તેજન આપી રહ્યા છો તેનો ભોગ તમારે પણ બનવાનું છે. આજે ખેડૂત, પત્રકાર કે સામાન્ય ગરીબ માણસ છે, કાલે માધ્યમ વર્ગ ને વેપારીઓનો વારો આવશે ને પછી ઉધોગપતિઓ કે સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નહી રહે.

બાકી બરડા ફાટી જાય ને ચામડા ઉતેડાય ત્યારે કોઈ દેવ કે ઈશ્વર વારે આવતો નથી

એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થાય છે એવું કહેનારા જે જુઠાણા ચલાવે છે એની પાછળનું કારણ બીજું કઈ નથી પરંતુ જે સદીઓથી શોષિત પીડિત સમાજ છે તેના પર જુલમ ગુજારવો એ પોતાની શાન સમજનારને આ કાયદો આવ્યાથી ચડ્ડીઓ પલળીને પીળી થઇ જતી હતી. સામે પક્ષે શોષિત સમાજને આવા ગુંડા-મવાલી-જાતિવાદી કીડાઓથી રક્ષણ મળતું હતું. એટ્રોસિટી કાયદાને લૂલો કરવા પાછળ હલકટ ઈરાદાઓ ભળેલા છે.

“રિવાજો” ને પણ જવાન બનવું હોય છે, જરૂર છે એમાં છેડછાડની

દીકરીના ઘરનું તો પાણી પણ ના પીવાય, એવી માન્યતાઓને અપનાવીને આજે પણ કેટલાયે લોકોને ગૌરવ લેતા જોયા છે.