Category: Nature

ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ અને હવે ફેઈક જનમેદની !

રવિવાર, 7 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન ચૂંટણી સભા માટે કોલકતા ગયા હતા. બ્રિગેડ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની ઊભરાઈ હતી; તેવો ફોટો કોર્પોરેટ/ગોદી મીડિયાએ ભારત અને વિશ્વના લોકોને દેખાડ્યો અને વડાપ્રધાન આટલી મોટી જનમેદની ખેંચી શકે તેવા એક માત્ર દિવ્ય રાજપુરુષ છે તેવી સહર્ષ ઘોષણાઓ કરી ! આવી ચૂંટણી સભા ન ભૂતો ન ભવિષ્યતિ ! જનમેદનીનો ફોટો જોઈએ તો એવું જ લાગે કે રાઈના ઝીણા દાણાનો વિશાળ ઢગલો પડ્યો છે

સવર્ણ હિંદુ સાહિત્ય | મેં પણ એકવાર એવી વાર્તા ઘસી કાઢેલી. પણ તમે આ ના કરશો.

વાર્તા લખીને ક્રાંતિ કરવા જઈ રહ્યા છે આ નવોદિત? ત્રણેક વર્ષ પહેલાં પણ આવું જ ચાલેલું કે રાજકોટ, ભાવનગર, જામનગર, પાટણ મને લાગ્યું કે આ લોકો બસના બોર્ડ કેમ વંચાવે છે?
બસ, મુશાયરા અને શિબિરો અને મોટામોટા મહાન ઍવૉર્ડધારીના લાંબાલચક ઊંઘ આપનાર ભાષણો થાય.

આ હિંદુ છે. અસલ હિંદુ.

એકલો મોદી જવાબદાર નથી. સવર્ણ હિંદુઓ પણ એટલા જ જવાબદાર છે. આ સવર્ણ હિંદુઓ નથી ઇચ્છતા કે મોદી જાય. એમની સૌથી ઊંચા બની રહેવાની ભાવના, અન્યોની નીચા સમજવાની ભાવના, શોષણ કરવાની ભાવના જ આપણા દેશની બરબાદી માટે જવાબદાર છે.
અને આ ભાવના, બીજે ક્યાંયથી નહિ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાંથી આવે છે. આખા ફસાદની જડ હિંદુ ધર્મ ગ્રંથો જ છે. વાંચો, સમજો અને એને ખતમ કરવા પ્રયત્ન કરો. નહિ તો મોદી જેવા કેટલાય આવશે, RSS જેવા કેટલાય આવશે, BJP જેવી કેટલીય પાર્ટીઓ આવશે પણ આ દેશની બહુમત પ્રજાનું શોષણ નહિ અટકે.

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે. દેશભક્તિને કારણે ભારતીયો ભારતમાં રહે છે એમ માનવું ભ્રમ છે! આજે GSTVમાં ચર્ચા દરમ્યાન જણાવેલા મુખ્ય મુદ્દા:(૧) દેશમાં નાગરિકોની સ્વતંત્રતા પર કાપ આવી રહ્યો છે...

કેવડિયા | આદિવાસીની પીડા ન સમજી શકતા હોવ તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ખાડે ગયા સમજો

પહેલાં નર્મદા બંધ અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જગ વિખ્યાત બની ગયું છે કેવડિયા. આપણે કેવડીયા જઈએ ત્યારે સરદારનુ લોખંડનુ (મેડ ઈન ચાઈના વાળું) સ્ટેચ્યુ, ફ્લાવર ગાર્ડન, કેક્ટ્સ એટલે કે થોરનો બગીચો અને નર્મદા ડેમને જોઈને અભિભૂત થઈ જતા હોય છે અને જેતે સરકારની પ્રશંસા કરતા થાકતા પણ નથી. પણ આજે અસલી કેવડીયાની ખમીર, અને ખમતી જાજેરીમાન વિકાસથી વંચિત આદિવાસી જનતાની વાત કરવી છે.

તેઓ નેચર પ્રેમી છે કે ખાલી મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે!?

ગુજરાતનાં ફેફસાં મતલબ દક્ષિણ ગુજરાતનાં જંગલો!!! 2016માં કોષમાળ ટ્રેકીંગના અડધે રસ્તેથી પાછા આવ્યા.
પ્રતિક્ષાએ આ સ્થળ વિષે પુરી માહીતી મેળવી હતી અને રવિવારે ટ્રેકીંગ પર જવાનું નકકી કર્યુ હતું. ચોમાસું ચાલું થાય એટલે તમને ડાંગના રસ્તે વાહનો દ્રારા કચડાયેલા સાપો રસ્તે નજરે પડે જ. એવો જ એક કોબરા આખા રસ્તા પર પથરાઇને ચાલતો જોવા મળ્યો ત્યારે તેની ખરેખર લંબાઈ વિષે ખ્યાલ આવ્યો.