Category: Baudhdha

… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...

શું ખરેખર કબીર વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામ્યા હતા?

કબીરે ગુરુને જાળમાં ફસાવનાર શિકારી અને સંતને સૌદાગર કેમ કહ્યા? વર્તમાનમાં બુદ્ધને જોડતા વિચારક કબીર છે. કબીરને ભકિત સાથે જોડનારા લોકો સંદિગ્ધ છે. કબીરે ભક્તિને ભ્રમ કહ્યો હોય છતાં પણ કબીરને ભક્તિ સાથે જોડનારા...

અવનવું | શું સૌપ્રથમ ફક્ત મહિલાઓ માટે અલગથી છાત્રાલય બનાવવાનો શ્રેય બૌદ્ધોને જાય છે?

સવારે કુસુમબેનનો મેસેજ આવ્યો કે આ જોવો વડનગરમાં ફરીથી બૌદ્ધ અવશેષો મળ્યા છે. ગુજરાતના તમામ પ્રબુદ્ધ વાચકગણને જણાવતા સંકોચ થાય છે કે ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ દ્રારા લખેલું પુસ્તક “खोएं हुए बुद्ध की खोज” નું ગુજરાતી અનુવાદ પતી ગયું હતું અને આ પુસ્તકનું વિમોચન પણ રાખવાના હતા પરંતુ લોકડાઉનની પરિસ્થિતિના કારણે એ શક્ય બની શક્યું નથી. આ પુસ્તકમાં વડનગરના બૌદ્ધ ઈતિહાસ વિશે વિશેષ માહીતી છે.

सचजुठ | आयोध्या मे मिला वह सच मे शिवलिंग है या मनौती स्तूप?

आयोध्या में खुदाई के दौरान जो शिल्प मील है, उससे वहाँ राममंदिर होने पे शंका पैदा होती है। ये शिल्प बहुत कुछ बौद्ध स्थापत्य से मेल खा रहे है। ऐसा बौद्ध शिल्पों के जानकार...

રાજનીતિ | વિશ્વમાં સૌપ્રથમ લોકતાંત્રિક વ્યવસ્થા બુદ્ધના સમયમાં સ્થપાઈ હતી | -ડૉ. અરવિંદ અરહંત

વર્તમાન પરિસ્થિતિમાં લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થાને લગતા તથાગત ગૌતમ બુદ્ધના વિચારો જાણવા જરુરી છે. બુદ્ધે કહ્યુ કે દરેક મનુષ્ય જન્મથી સહજ નિઃસ્વાર્થ છે અને નિઃસ્વાર્થ મનુષ્યની પ્રકૃતિ છે. બુદ્ધ શાકય જનજાતિ(Tribe)માં જન્મ્યા. બુદ્ધે ‘સંઘ’ શબ્દ જનજાતિ(Tribe) સમુહ પાસેથી ગ્રહણ કર્યો, જનજાતિ(Tribes) સમુહ પોતાની રાજકીય વ્યવસ્થાને ‘સંઘ’ કહેતા. ભારતીય રાજ વ્યવસ્થા જનજાતીય લોકશાહી અથવા જનજાતીય પ્રજાસત્તાકમાંથી પસાર થઈને ગણસંઘમાં પ્રવેશ કરે છે જેના નાયકને ‘ગણપતિ’ કહેવાતો, જે તાકતવર જનજાતીય નાયક હતા.

“બુદ્ધ એ વિષ્ણુનો અવતાર નથી” એવું પાંચ શંકરાચાર્યો સાથે એગ્રીમેન્ટ થયેલ છે. વાંચો વિગતે…

સત્યનારાયણ ગોયેન્કા સ્પષ્ટ કહે છે કે બુદ્ધને વિષ્ણુના અવતાર કહેવા અયોગ્ય છે કારણ કે સત્યનારાયણ ગોયેન્કાએ જયારે વિષ્ણુ પુરાણ વાંચ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે વિષ્ણુ પુરાણ અને બુદ્ધના વિચારોમાં જમીન-આસમાનનો ભેદ છે.

ધર્મ | બુદ્ધ વિષ્ણુનો નવમો અવતાર હોત તો શું આ હાલત હોત? વાંચો ચામુંડા સ્મશાન ગૃહનો ઈતિહાસ

ડો બાબાસાહેબની વિચારધારાનો રિપબ્લિકન પક્ષ 1965માં ગુજરાતની અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોપોરેશનમાં તારીખ ૪/૪/૧૯૬૫ના રોજ પાંચ કોર્પોરેટ ચૂંટીને મોકલે છે.
(1) સોમચંદ મકવાણા અસારવા વોર્ડ
(2) ચીમનભાઈ જાદવ રાયખડ વોર્ડ
(3) મનુભાઈ પરમાર રખિયાલ વોર્ડ
(4) રમણલાલ પરમાર સરસપુર વોર્ડ
(5) મોહનલાલ આંબેડકરવાદી શાહીબાગ વોર્ડ

વિશ્વમાં “ધર્મ”ના કેટલા પ્રકાર છે? “હિન્દૂ અને મુસ્લિમ” ધર્મ કયા પ્રકારમાં ગણાય?

કોઈ સાધુ એમ કહે કે હું બ્રાહ્મણ સમાજ નો સંત/સાધુ છું, કે હું ક્ષત્રિય સમાજ નો સંત/સાધુ છું, કે હું વૈશ્ય સમાજનો સંત/સાધુ છું, કે હું શુદ્ર સમાજનો સંત/સાધુ છું, તો એમનો વિશ્વાસ કરજો કારણ કે આવા લોકો નિખાલસ પૂર્વક કહી દે છે એટલે એમના ઉપર થોડો ઘણો વિશ્વાસ કરી શકાય બાકી જાતિ આધારિત ધર્મમાં કદીય જાતિવાદ વગરનો સંત કે સાધુનું જન્મવું અસંભવ છે.

કોળી પુત્ર ગૌતમ બુદ્ધના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી

બુદ્ધનો જન્મ કોળી માતા મહામાયાની કુખે નેપાળના લુમ્બીનીમા થયો હતો. કોળીઓના સવજાતિ બધું કપિલવસ્તુ શાકયરાજા શુધોધન સાથે રાણી મહામાયાના લગ્ન થયા હતા.

બૌદ્ધ | બુદ્ધ કોના વિરોધી હતા?

બધા સમાજમાં સમસ્યાઓ હોય છે પરંતુ બ્રાહ્મણવાદથી અલગ છે. બ્રાહ્મણવાદ દ્વારા પ્રચારિત અસમાનતાનો સિદ્ધાંત ધર્મ ઉપર આધારિત છે.