“બુદ્ધ એ વિષ્ણુનો અવતાર નથી” એવું પાંચ શંકરાચાર્યો સાથે એગ્રીમેન્ટ થયેલ છે. વાંચો વિગતે…

સત્યનારાયણ ગોયેન્કા સ્પષ્ટ કહે છે કે બુદ્ધને વિષ્ણુના અવતાર કહેવા અયોગ્ય છે કારણ કે સત્યનારાયણ ગોયેન્કાએ જયારે વિષ્ણુ પુરાણ વાંચ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે વિષ્ણુ પુરાણ અને બુદ્ધના વિચારોમાં જમીન-આસમાનનો ભેદ છે.