Category: Social Media

સવર્ણ હિંદુ સાહિત્ય | મેં પણ એકવાર એવી વાર્તા ઘસી કાઢેલી. પણ તમે આ ના કરશો.

વાર્તા લખીને ક્રાંતિ કરવા જઈ રહ્યા છે આ નવોદિત? ત્રણેક વર્ષ પહેલાં પણ આવું જ ચાલેલું કે રાજકોટ, ભાવનગર, જામનગર, પાટણ મને લાગ્યું કે આ લોકો બસના બોર્ડ કેમ વંચાવે છે?
બસ, મુશાયરા અને શિબિરો અને મોટામોટા મહાન ઍવૉર્ડધારીના લાંબાલચક ઊંઘ આપનાર ભાષણો થાય.

ગોદી લેખકો કાળોતરા નાગ છે !

ગોદી લેખકો કાળોતરા નાગ છે ! ગુજરાતમાં ગોદી લેખકો અનેક છે અને વિચિત્ર પણ છે ! કેટલાંક ગોદી લેખકો વિચારોના વૃંદાવનમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. કેટલાંક ગોદી લેખકો કટ્ટરવાદીઓની આરતી ઊતાર્યા કરે છે;...

ગોદી લેખકો કાળોતરા નાગ છે !

ગોદી લેખકો કાળોતરા નાગ છે !

ગોદી લેખકો કાળોતરા નાગ છે ! ગુજરાતમાં ગોદી લેખકો અનેક છે અને વિચિત્ર પણ છે ! કેટલાંક ગોદી લેખકો વિચારોના વૃંદાવનમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. કેટલાંક ગોદી લેખકો કટ્ટરવાદીઓની આરતી ઊતાર્યા કરે છે;...

ગુજરાત બજેટ વિશ્લેષણ, તા.03-03-2021

ગુજરાત બજેટ વિશ્લેષણ, તા.03-03-2021
બજેટ પ્રવચનમાં ભરપૂર મોદીભક્તિ અને “ટીકા”નો તેમ જ “ચર્ચા”નો વિરોધ
આજે ગુજરાતના નાણાં પ્રધાન નીતિનભાઈ પટેલે રાજ્ય સરકારનું 2021-22નું બજેટ નવમી વખત રજૂ કર્યું છે.
રાજ્યના બજેટમાં વાસ્તવિક વધારો શૂન્ય,
દોઢ દાયકામાં પહેલી વાર બજેટમાં મહેસૂલી ખાધ આવી,
સરકારના બજેટ કરતાં સરકારનું દેવું 1.30 લાખ કરોડ વધારે,
શિક્ષણ માટે જીડીપીના માત્ર 2.2 ટકા,
આરોગ્ય ક્ષેત્રે માત્ર રૂ. 98 કરોડનો જ વધારો

Rape In India (2)

બળાત્કાર પીડિતાની ઓળખ છતી થાય તે રીતે સોશિઅલ મીડિયામાં ફોટા શેયર કરવા ગુનો બને છે.

જેઓ #બળાત્કાર_પીડિતાના ફોટો અને વિડીઓ સોશ્યલ મીડિયા અથવા જાહેર ક્ષેત્રે ઉપલોડ કરી રહ્યા છે તે સહુને કાયદાકીય સલાહ : ………………………………Rohit ManuSecretary , NIRMAN9727745633

વાઈરલ કવિતા | સમગ્ર દેશમાં ખૂબ વાઈરલ થઈ રહેલી કવિતા દરેકે વાંચવી જોઈએ

आसान नहीं होता प्रतिभाशाली स्त्री से प्रेम करना, क्योंकि उसे पसंद नहीं होती जी हुजूरी, झुकती नहीं वो कभी, जब तक न हो रिश्तों में प्रेम की भावना, तुम्हारी हर हाँ में हाँ और...

ટેકનોલોજી બનાવે માણસને ત્યારે બધું ખોવાઈ જશે

દુનિયા લાઇક્સ, કોમેન્ટ અને વ્યૂમાં ખોવાઈ જશેએવો પણ સમય આવશે ફરી બધુ બદલાઈ જશે સ્માર્ટફોન નહી હોય તો પણ મિત્રોના લોકેશન મળી જશેમોબાઈલ હાથમાં હશે તો પણ કેટલા ફ્રેન્ડ્સ ખોવાઈ જશે ફેસબુકના ફ્રેન્ડ્સ રૂબરૂ...

રહેવું ભારતમાં, ખાવું ભારતમાં અને ગુણગાન ભાજપના?

કોંગ્રેસ-ભાજપ કે કોઈ પણ અન્ય પાર્ટીના “સમર્થકો”એ ખોટું લગાડવું નહીં. જો તમે તમારી જાતને ભક્ત કે ચમચા માનતા હો તો ખોટું લગાડી શકો છો. હું આગોતરી માફી માંગુ છું.

મીડિયા | ભાજપના વધુ એક વ્યક્તિએ પત્રકારોને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું

ઈમાનદાર પત્રકારોને સાવ ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ. આખા રાજ્યમાં કોરોના મહામારી વ્યાપ્ત છે ત્યારે અમુક નફરતી વાયરસની ટોળકીઓ દ્વારા હિન્દૂ-મુસ્લિમ જેવા વિવાદો ઉભા કરાઈ રહ્યા છે એવી માહિતી પણ ઘણા દિવસોથી લોકો જોડેથી મળી રહી છે. શુ આવા ગુંડા જેવા આઇટી સેલના લોકોને છાવરવું યોગ્ય કહેવાય?

ઝાહિલ અંધભક્તો કરી રહ્યા છે આર્ટિકલ-30નો વિરોધ, આર્ટિકલ 30A બંધારણમાં છે જ નહીં. જાણો સચ્ચાઈ

બસ મગજમાં ભારતીય સંવિધાન અને મુસ્લિમો વિરુદ્ધનું ઝેર ભર્યું છે એટલે અફવાઓ શેર કરી નાખે છે.
આવી અફવાઓ એજ ફેલાવે જેણે ક્યારેય પણ સંવિધાન વાંચ્યું જ નથી સંવિધાનનો વિરોધ કરવાનો મોકો મળવો જોઈએ બસ. આર્ટિકલ-30 જેવુ કઈક આવે એટલે શેર કરી નાખવાનું પછી ભલે ને આર્ટિકલ નો અ પણ ના આવડતો હોય.