Category: Story

“ગુજરાતી સાહિત્ય” નામના એક નાનકડા જંગલમાં મહાનાટકબાજ !

બસ થોડા જ સમયમાં તો મહાનાટકબાજ મોરેશ્વરજી તો મહાવિદ્વાન સર્જક બની ગયા. એટલું જ નહિ સભાઓમાં પોતાને સિદ્ધ કરવા ચહેરાના હાવભાવથી એવું સહજ રીતે જતાવી દેતા કે પોતે મહાજ્ઞાની છે. અને એ કળા તો નાટકબાજી કરીકરીને જ ફળી હતી ! હવે એક કાર્યક્રમમાં તો એવું બન્યું કે ‘મહાનાટકબાજ’ની ઉપાધિ આપનાર ખુદ હાથીભાઈથી પણ ઊંચા આસને બેસાડવામાં આવેલા, ત્યારે તો એમણે ભારે રમૂજ કરેલી.

samudra manthan

કથાઓને વૈજ્ઞાનિક અભિગમથી જોતાં મને એક સવાલ થાય છે કે આ દેવો હતા કે રાજકારણમાં હોય એવા નેતા-મંત્રીઓ ?

જ્યારે મારા અભ્યાસમાં એમ આવ્યું કે આપણી પૃથ્વી ઉપર સમુદ્ર આવેલ છે. ત્યારે મને સવાલ થયેલ કે વરાહ ભગવાને આપણી પૃથ્વીને બીજા કયા સમુદ્રમાંથી બહાર કાઢી હશે? કેમ કે સમુદ્ર તો પૃથ્વી ઉપર આવેલ...

વાર્તા | ડોક્ટરની પત્ની તે ચિઠ્ઠી લઈને કેમ ભટક્યા કરે છે?

ડૉ.રિઝવાન તેમના ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં તેમના છ વર્ષીય દીકરા સાથે રમી રહ્યા હતા. આજે તેમનો રજાનો દિવસ હતો. નર્સ ધારા પણ ઘરવખરી લેવા કમ્પાઉન્ડની બહાર જઈ રહી છે અને તેની નજર ડૉ.રિઝવાન પર પડે અને...