Category: Untouchability

સવર્ણ મીડિયા | ગુજરાત સમાચારને કોઈ કહેજો કે, “આપણો” નહીં ફક્ત “હિંદુઓનો” જ વાંક છે.

મીડિયા જેવાં પવિત્ર વ્યવસાયમાં તમે જાતિવાદ, કોમવાદ ચલાવો અને સત્તામાં બેઠેલા તમારા સવર્ણ હિંદુ પાર્ટી, નેતાઓના તળિયા ચાટો તો વાંક તમારો, અમારો નહિ.

Babasaheb ambedkar diksha bhumi nagpur

જ્ઞાતિ તોડો મનુષ્યને મનુષ્યથી જોડો

ભૂતકાળ આજે પણ મારાતન મન મા ડોક્યુ કરી એક સવાલ ઉભો કરે છેકેમ આજે પણ તું ત્યાંનો ત્યાં છુંછોડ બહાર આવ આ જ્ઞાતિઓના ઘુંચડામાંથીક્રાંતિની શરૂઆત જ તથાગતે કરીએક અછૂતને અપનાવીને બાબાસાહેબ લાખોની મેદની સાથે ધર્મ પરિવર્તન...

કાયદાની હત્યા | IPS કે કે ઓઝા કરી રહ્યા છે, એટ્રોસિટી એકટની હત્યા

કાયદાની હત્યા | કે કે ઓઝા (IPS) કરી રહ્યા છે એટ્રોસિટી એકટની હત્યા એસસી એસટી એકટ 1995નો નિયમ 8(8) શુ કહે છે? “જે કેસોમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ નિયમ (5)ના પેટાનિયમ(3) અન્વયે પોલીસ સ્ટેશને...

ખોટી કહેવત | “ગામ હોય ત્યાં ઢેડવાડો હોય” જાણો સાચી કહેવત કઈ?

જે ખોટી કહેવત છે.
તમે અમેરિકા જાવ, UK જાવ, રશિયા જાવ, ચાઈના જાવ અને તેમના ગામડા ચકાસો તો ત્યાં ગામ હોય ત્યાં અસ્પૃસ્યોની વસ્તી નથી હોતી. ગામની અંદર કોઈને અસ્પૃસ્ય જાહેર કરવામાં નથી આવતા. કોઈ જાતિગત ભેદભાવ ભારત સિવાયના દેશોમાં, હિંદુ ધર્મ સિવાયના ધર્મમાં કરવામાં નથી આવતો.
એટલે,
સાચી કહેવત એમ છે કે,
“હિંદુઓનું ગામ હોય ત્યાં ઢેડવાડો હોય”
જો હિંદુ ગામ ના હોય તો ત્યાં કોઈ કોઈને ઢેડ કહેતું નથી અને ત્યાં ઢેડવાડો હોતો નથી.

“કેરળ”નો જાતિવાદ કે જેને સ્વામી વિવેકાનંદે “જાતિઓનું પાગલખાનું” નો સંદર્ભ આપ્યો હતો

ભારતમાં જે જે વિસ્તારોમાં જાતિવાદ ખૂબ હતો ત્યાં ત્યાં વિધર્મી પ્રજાની સંખ્યા વધી. વિદેશી ધર્મને તે વિસ્તારોમાં પોતાના ધર્મના પ્રચાર, ધર્મ પરિવર્તન, ધર્મયુદ્ધ વગેરેમાં ખૂબ સરળતા રહી હતી. ◆ “એક નાયરથી આશા રાખવામાં આવતી...

મને શ્વાસ લેવા દો

બ્રધર જ્યોર્જ ફલોઇડ,તારા મોત પર અશ્રુભિની અંજલિ અર્પુ છું. હું શ્વેત નથી કે નથી અશ્વેત. હું એક ભારતીય શુદ્ર છું. તારી જેમ ચામડીનો રંગ મને જુદો નથી પાડતો. છતાંય અનવોન્ટેડ છું મારા દેશમાં. મને...

પ્રકરણ-૫ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

૧૦-૦૬-૨૦૨૦બુધવાર પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથો પર શ્રદ્ધા ધરાવતા નવા હિંદુ સંપ્રદાયો, પંથોમાં પણ કચરો લખ્યો છે. હિંદુ ધર્મમાં ગણાતા અને સમય સમયે નવા પેદા થતા સંપ્રદાયો પર પણ પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથોની અસર રહે...

શું તમે જાતિવાદી છો ? જાતે જ આ ટેસ્ટથી નક્કી કરો

યુવરાજસિંહ કે સોનાક્ષી સિંહા કે સલમાન ખાન હોય તમામ લોકો મજાક મજાકમાં પણ પોતાની જાતિવાદી માનસિકતારૂપી બીમારી જાહેર કરી ચુક્યા છે. આ માનસિકતા જશે એવો અહોભાવ મનમાં રાખવો એ પણ એક ગુલામીની અવસ્થા છે.

ભારત દેશને ‘સોને કી ચીડિયા’ બનાવવા માટે આટલું તો કરવું જ પડે

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્રનો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

વિશ્વગુરુ | અમેરિકા ભારતથી આગળ હોવાનું કારણ શું છે?

સવર્ણોએ જ કેમ દરેક ક્ષેત્રની લીડરશીપ કરવી છે.
ભાઈ સાહેબ નેતા જ કેમ બનવું છે તમારે?
દરી પાથરો,ચોપાનિયા-પત્રિકા વહેચો, ભીડ એકઠી કરીને મંચ બનાવવામાં મદદ કરો, કુરબાની આપો અને નેતા કોઈ વંચિતો પછાતો મુસલમાનને બનવા દો. દરેક જગ્યાએ તમે માઈક છીનવીને મંચ પર કબજો કરી લો છો.