પ્રકરણ-૧ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

Wjatsapp
Telegram

૬ જૂન ૨૦૨૦
શનિવાર

આર્યોના ધર્મગ્રંથો અનુસાર વિશ્વના રચયિતા બ્રહ્મા છે. બ્રહ્માને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. એમના એક પુત્ર દક્ષે એની બહેન સાથે લગ્ન કર્યા હતા. આ ભાઈ બહેનના વિવાહને પરિણામે જન્મેલી એક દીકરીનું લગ્ન બ્રહ્માના બીજા પુત્ર મારીચીના પુત્ર કશ્યપ સાથે કરવામાં આવેલું. અને બીજી દિકરીઓએ બ્રહ્માના બીજા પુત્ર ‘ધર્મ’ સાથે લગ્ન કરી લીધા હતા (મહાભારત : આદિપર્વ: અધ્યાય-૬૬).

પિતા ખુદ પોતાની પુત્રી સાથે લગ્ન કરી શકતો. વશિષ્ઠની પુત્રી શતરૂપા જ્યારે યૌવન અવસ્થાએ પહોંચી ત્યારે વશિષ્ઠ ઋષિએ એની સાથે લગ્ન કરી લીધું હતું. (હરિવંશ: અધ્યાય-૩)

એવી જ રીતે મનુએ પોતાની પુત્રી ઈલા સાથે લગ્ન કરી લીધું હતું. (એજન: અધ્યાય-૧૦)

જહનુએ પોતાની પુત્રી જાહનવી સાથે લગ્ન કર્યા હતા. (એજન : અધ્યાય-૨૭)

સુર્યે પોતાની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા. (યાસ્ક નિરુક્ત : અધ્યાય-૫ , ખંડ-૬)

બહુપતિ પ્રથાનું પ્રચલન હતું. પણ તે સાધારણ પ્રકારનું(Ordinary Type) ન હતું. આર્યોની આ બહુપતિ પ્રથામાં પરિવારના બધા જ પુરુષો એક સ્ત્રી સાથે જાતીય સંબંધ રાખતા. દ્વાપ્રચેતની અને એના પુત્ર સોમ એ મારીષા (સોમની પુત્રી) સાથે સહવાસ કર્યો હતો.

દાદા દ્વારા પૌત્રી સાથેનાં લગ્ન વિશે પણ અનેક દાખલાઓ મળે છે. દક્ષે પોતાની દીકરીનું લગ્ન પોતાના પિતા સાથે કરી દીધું હતું (હરિવંશ અધ્યાય-૩).

અને આ લગ્નના પરિણામે પ્રસિદ્ધ ઋષિ નારદજીનો જન્મ થયો હતો. દોહીત્રાએ ૨૭ પુત્રીઓને પોતાના પિતા સોમને જાતીય સંબંધ અને પ્રજનન માટે આપી દીધી હતી(મહાભારત આદિપર્વ : અધ્યાય-૧૯૩).

સ્ત્રીઓ સાથે ખુલ્લેઆમ જાહેરમાં સંભોગ કરવામાં આર્યોને કોઈપણ પ્રકારનો સંકોચ થતો નહોતો. ઋષિઓ એક ધાર્મિક ક્રિયા કરતા જેને તેઓ ‘વામદેવ્યાવ્રત’ એવું નામ આપતા. આ અનુષ્ઠાન યજ્ઞભૂમિ પર કરવામાં આવતું. જો કોઈ સ્ત્રી યજ્ઞભૂમિ પર આવીને ઋષિ સમક્ષ પોતાની સાથે સહવાસની ઈચ્છા વ્યક્ત કરતી ત્યારે ઋષિ એ જ સમયે એ જ સ્થળે ખુલ્લેઆમ સ્ત્રીને સંતુષ્ટ કરતો. આ પ્રકારનાં ઘણાં ઉદાહરણો આપી શકાય તેમ છે. ઋષિ પરાસરની કથા પ્રચલિત છે. એણે સત્યવતી સાથે એવી રીતે જ સહવાસ કર્યો હતો. ઋષિ દીર્ઘતપે પણ આવું જ કર્યું હતું. ‘અયોની’ શબ્દના અસ્તિત્વથી ખબર પડે છે કે, આ એક સર્વસામાન્ય રિવાજ હતો. ‘અયોની’ શબ્દનો અર્થ ‘નિષ્પાપ ગર્ભધારણ’ કરવામાં આવતો હતો. પણ આ શબ્દનો મૂળ અર્થ એવો નથી. ‘યોનિ’ શબ્દનો મૂળ અર્થ ‘ઘર’ થાય છે. ‘અયોનિ’ શબ્દનો અર્થ થાય છે ઘરબહાર – અર્થાત ખુલ્લી જગ્યામાં ગર્ભ ધારણ કરવો. સીતા અને દ્રૌપદી બંને ‘અયોનિજા’ હતી. આ તથ્યથી એટલું તો સમજી શકાય છે કે આ પ્રકારનો વ્યવહાર અનુચિત ગણાતો નહોતો. આ પ્રથાને રોકવા માટે ધાર્મિક મનાઈનો આદેશ કરવો પડ્યો હતો(હરિવંશ : અધ્યાય ૩). એના પરથી પણ એમ લાગે છે કે, આ એક સામાન્ય પ્રણાલી હતી.

સંદર્ભ :

ગ્રંથ ૭ : ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ, વિભાગ-૧:
પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ, વિભાગ-૨: બુદ્ધ અને કાર્લ માર્ક્સ
પાના નંબર : ૯, ૧૦, ૧૧
પ્રકાશન : ડૉ. આંબેડકર ફાઉન્ડેશન, કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્ય : ગાંધીનગર

ઉપરના લખાણ અને હિંદુ ધર્મ ગ્રંથોના સંદર્ભોથી સ્પષ્ટ થાય છે કે,
હિંદુઓમાં પિતા પુત્રી સાથે, દાદા એ પૌત્રી સાથે, ભાઈ બહેન સાથે લગ્નો કરતા, શારીરિક સંબંધો બાંધતા.

બોલો!
જે લોકો આવા સંબંધો બનાવતા તેમને આજે ઋષિ મુનિ દેવતા તરીકે ઓળખવામાં આવે છે.

હવે,
તમે જ નક્કી કરો. આને ધર્મ ગ્રંથો કહેવાય? શુ આને કચરો ના કહેવાય?

કોઈ પણ સભ્યતાના સભ્ય સમાજના લોકો પોતાની પુત્રી, બહેન, પૌત્રી સાથે સબંધ કેવી રીતે બાંધી શકે?

હિંદુઓ ઘણી વાર પોતાને સનાતની તરીકે પણ ઓળખાવે છે અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ લે છે. વળી, સનાતન ધર્મ યુગો-યુગોથી ચાલી આવે છે, એવો દાવો કરવામાં પણ જરાય ખચકાતા નથી. જે પોતાને આજે સનાતની કે હિંદુ તરીકે ઓળખાવે છે, શુ તેઓ આવા સંબંધોને આજે માન્યતા આપે છે? શું આવા સંબંધો ચાલુ રાખવા કે ફરીથી ચાલુ કરવા કોઈ પ્રયત્ન કરશે?
ઓબ્વીયસલી નહિ કરે.

તો પછી સનાતન શેનું?
સમય પ્રમાણે સમાજ વ્યવસ્થા બદલવાની હોય, સમય પ્રમાણે નિયમો બદલવાના હોય, તો સનાતન ક્યાંથી કહેવાય?

આ પ્રશ્નનો જવાબ હું હિંદુઓ પાસે માંગુ છું. તેઓ કોમેન્ટમાં તેનો જવાબ આપી શકે છે.

આવતી કાલે વધુ એક આર્ટિકલ, હિંદુ ધર્મ ગ્રંથોના આધારે લખીશું અને તેમાં ક્યાં કચરો લખ્યો છે તે બતાવીશું.

✍️ કૌશિક શરૂઆત

નોંધ : મારા લખાણોથી હિંદુઓની લાગણી એટલે દુભાય છે કે તેમણે પોતાના હિંદુ ધર્મગ્રંથો વાંચ્યા નથી. જે દિવસે તેઓ પોતે તેમના તમામ હિંદુ ધર્મગ્રંથો વાંચશે, તેમની બધી જ ધાર્મિક લાગણીઓ આપમેળે છિન્નભિન્ન થઈ જશે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આગળનો આર્ટિકલ વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

શરૂઆત-૨ | હિન્દૂ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

42 Responses

 1. મહેશ ભાટીયા says:

  ખુબજ સરસ માહિતી …પોલખોલ બદલ અભિનંદન

 2. Ravi Patalasingh says:

  Arre bhai tu kaun hai. Yeah sanatan (Hindu) ne jain walon ko Mahaveer diya. Buddhism ko Buddh Diya. Islam ko 12 crore Muslim Diya. Hum sabke Baap hain. Sare logon post main likh rahe hain jai Bhim. Bhim bhi hindu the. BAAP KO MAT BHULON.

 3. Hemant says:

  જો આ હિન્દુ ગ્રંથ સાચો હોય તો એને માનવાવાળા ના ઘરે એમની માં, બેન, કે પુત્રી શું આ ગ્રંથો માં લખેલું છે. એમ છે.???? જો નથી તો આ ગ્રંથ કચરો છે. સારું છે. (જેમના ધર્મોગ્રથો આવા ખરાબ છે. એમના વિચારો ક્યાં થી સારા હોય)
  જય ભીમ. સાહેબ ખૂબ જ સરસ આર્ટિકલ છે.

  • રાજેશ રાજન says:

   ખૂબ સુંદર.. આખો ખોલવા માટે. હીન્દુ ધર્મ ગ્રંથો વાચવા જરૂરી છે.. કૌશિક ભાઇ ..સત્ય ઉજાગર કરવું ખૂબજ જરૂરી છે.. જે વ્યભિચારી.. પોતાની દીકરીને પણ ન છોડતા હોય અને તેમના લખાણ ના ધર્મ ગ્રથો ..કચરા કરતાં પણ ખરાબ હોય..

 4. Khimjibhai d sosa says:

  સત્ય ઉજાગર કરવાનો પ્રયત્ન કરવા બદલ ખુબ ખુબ આભાર…
  જય ભીમ, નમો બુદ્ધાય…

 5. મધુકર ભાઈ બડવા says:

  ખૂબ સરસ લેખ. પહેલાજ લેખમાં હિન્દુ ધર્મની પોલ ખોલી નાખી છે તમે. આગળ લખતા રહેશો. અમે તમારી સાથે છીએ. જય ભીમ.

 6. વિનોદ બૌદ્ધ says:

  ખુબજ પેરણા દાયક આજ સુધી આવું સાહસ કોઈએ નથી કરુયું સરુવાત થીજ સરુવાત થઈ છે ખુબજ સમજણ અને સત્ય નો માર્ગ શોધવા મદદ રૂપ સરુવાત છે આપ પણ બધા સરુવાત કરો અને સત્ય શોધી સદધર્મ સુધી પહોંચીએ.. અને સદ્ ધમ્મ ને સ્વીકારી એ સાધુવાદ

 7. Rajnishkumar Joshi says:

  Salute to you આમ જ કચરો સાફ કરતાં રહેશો…. અને જે કોઈની આપના આવા આર્ટિકલ્સથી લાગણીઓ દુભાઈ જાય એમને એટલુ જ કહેવાનું થાય કે જે ઘરમાં આપણે રહેતા હોય એનો કચરો પહેલાં સાફ કરવાનો હોય કે પડોશીનો?

 8. Samyak says:

  Good working

 9. વિજય says:

  દરેક ધર્મ માં સારા ખરાબ વિચારો, દ્રષ્ટાંતો છે પણ તેમાંથી તમે કોને અનુસરો છે તે મહત્વનું છે. તમારા માં હિમ્મત હોય તો મુસ્લિમ ધર્મ માં છે કચરો છે તે પણ publish કરો. હું રાહ જોઇશ કે તમે તે ધર્મ પર એવું લખી શકો .

 10. બુકોલીયા બળવંતભાઈ એસ says:

  સેલ્યુટ છે આપને ……
  તમે જે હિન્દૂ ધર્મ શાસ્ત્રો ને સમાજ આગળ ખુલ્યા પાડો છે અને બહુજન સમાજને જગાડવાનું કામ કરો છો
  જય ભીમ. જય ભારત. જય સંવિધાન

  • Sharuaat says:

   આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો.

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 11. किशन says:

  आप जो काम कर रहे है
  वो काबिले दाद है.
  अब पाखंड को सोसायटी
  समझने लगी है.

 12. રોહિત "કર્મ " says:

  એવા બદમાશ ઋષિઓ જે ધર્મમાં હતા તેવો ધર્મ પાળનારા પણ બદમાશ જ પાકે.
  માણસને સુખેથી જીવવા માટે કોઈ ધર્મ કે કલ્પિત ભગવાનની જરૂર નથી.
  જીવનમાં નાનપણથી જે ધાર્મિક કચરો મગજમાં ઘુસાડયો છે તેને બહાર કાઢો.
  રેશનલ વિચારો સાથે જિંદગી જીવવાની ખૂબ મજા છે.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય માટે આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો મોટાભાઈ

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 13. દિપક પરમાર says:

  Salute છે તમને …ખુબજ હિંમત છે તમારામાં આપડા સમાજ ને ખરેખર તમારા જેવા નીડર બહાદુર ની જ જરૂર છે.આ એકવીસમી સદી માં આપડા જ સમાજના લોકો તમારો વિરોધ કરતા હોય તો એ અંધકાર યુગ માં જ્યારે આપડા સમાજના નહીવત એવા લોકો ભણેલા ને જાણકાર હતા ત્યારે બાબાસાહેબ ને કેટલી તકલીફો ને કેટલા વિરોધ નો સામનો કરવો પડ્યો હશે એ વિચારતા જ હોશ ઉડી જાય..એ એકલા કઈ રીતે આ આપડા સમાજના જ લોકો અભણો ને બામણો ની સામે કેવી રીતે લડયા હશે…માટે તમે પણ જુકતા નહીં ને લડત ચાલુ રાખજો…મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા….જય ભીમ

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 14. GOENKA GIRIRAJ P. says:

  સંદર્ભ ગ્રંથો ની હાર્ડ કોપીઓ રાખશો.
  બહુજન સમાજને આવી માહિતી/વિગતો આપતા રહેવા નમ્ર અરજ છે
  -ગોએન્કા ગીરીરાજ

  • Sharuaat says:

   આપના અભિપ્રાય માટે ખૂબ ખૂબ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો

 15. SANJAY RATHOD says:

  સરસ ભાઈ

  જય ભીમ

  બધા ભાઈઓ

 16. આભાર પોસ્ટ Jai Bhim

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈની મુલાકાત લેતા રહેજો

 17. Rathod DIpak says:

  Khub khub dhanyavad bhai tamara jeva aava ghana loko ni jarur chhe aam j lakhta raho Ane bahujan samaj ne jagrut karta raho, jay bhim, namoh budhhay 🙏

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈની મુલાકાત લેતા રહેજો

 18. પ્રફુલ સોલંકી says:

  અજ્ઞાનતા ને જ્ઞાન તરફ વળવા નું સરસ ઉદાહરણ છે ભાઈ..
  વાંચન ખુબજ જરૂરી છે એ સાબિત કરી બતાવ્યું..
  જય ભીમ નમો બુદ્ધાય
  જય સંવિધાન 🙏♥️

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 19. ખુબ સરસ માહિતી છે

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 20. Chandresh sagar says:

  ગુણવંત શાહ લિખિત પુસ્તક છે
  મનનાં મેઘ ધનુષ.
  આ પુસ્તકમાં હિન્દુ ધર્મની અંદર કયા ઋષિએ કોની સાથે સંબંધ રાખ્યો હતો એનું તમામ વર્ણન છે.
  એક વાર વાંચી જુઓ.

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 21. Dilip Solanki says:

  Very nice kaushik bhai keep it up

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 22. Atul Vala says:

  Thanks for waking us up
  Great job Kaushik bhai

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.