મીડિયા | છાપી હાઈવે ખાતે ‘છાપી પ્રેસ યુનિટી’ ની રચના કરાઈ

Wjatsapp
Telegram

છાપી, બનાસકાંઠા.

સોસીયલ ડિસ્ટન્સ સાથે છાપી હાઈવે ખાતે છાપી પ્રેસ યુનિટીની રચના કરાઈ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

છાપી હાઈવે ખાતે બી.કે. પેટ્રોલપંપ પાછળ આવેલ પનઘટ ધાબા ખાતે છાપી તથા વડગામના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં છાપી પ્રેસ યુનિટીની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી (વડગામ) તથા ઉપ પ્રમુખ તરીકે ખુશાલભાઈ ચૌરાસિયા તેમજ ખજાનચી તરીકે રફીક મન્સુરી, મંત્રી તરીકે દિલીપ ગોહિલ અને સહમંત્રી તરીકે સચિન શેખલિયાની સર્વાનુમતે વરર્ણી કરાઈ હતી. પચ્ચીસ જેટલા સભ્યોની કમિટી બનાવી માસ્ક પહેરી અને સોસીયલ ડીસ્ટન્સ રાખી પ્રમુખને બુકે આપી તથા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

છાપી, વડગામ તથા કાણોદરના પત્રકાર મિત્રો દ્વારા ભેગા મળીને છાપી પ્રેસ યુનિટીની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ દ્વારા સર્વે મિત્રોનો આભાર વ્યકત કર્યો હતો અને નિસાર મીર દ્વારા તમામ મિત્રોનો આભાર વ્યકત કરી સભાની પુર્ણાહુતી કરાઈ હતી.

✍️ પ્રદીપ પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *