૨/૧૪ – હું નવો નિશાળીયો હતો

આજની ૧૪ પોસ્ટમાંથી બીજી પોસ્ટ “મહામાનવ આંબેડકર” પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં મેં બાબાસાહેબની ૨૨ પ્રતિજ્ઞા નોહતી મૂકી. હું નવો નિશાળીયો હતો, મને એમ કે આપણે બાબાસાહેબનો પ્રચાર-પ્રસાર કરીએ, હિંદુ ધર્મની ટીકા કરવાની ક્યાં કોઈ જરૂર...