આ ભાઈને ત્યાં બાળકી જન્મી તો આવું કર્યું

સુરત સુરતના મિત્ર Janak Babariya ના પત્ની ગર્ભવતી હતા ત્યારે જ એમણે નક્કી કરેલું કે, જો દિકરીનો જન્મ થશે તો કોઈપણ કુંડળી, ગ્રહ, જ્યોતિષ કે રાશિ વગેરેના નાટકમાં પડ્યા વગર દિકરીનું નામ “આર્મી” રાખીશું...