વાલજીભાઈ પટેલની અમદાબાદ મ્યુન્સીપાલ કમિશનર વિજય નેહરાને ચીમકી.

પ્રતિ, શ્રી વિજય નહેરા, (IAS) કમિશ્નર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ, અમદાવાદ. આપ એ વાતથી વિદિત હશો જ કે, ધી બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 (BPMC Act-1949) અમલમાં છે. અને આ કાયદાની કલમ- 62(2)...