અહેવાલ – બહુજન સાહિત્ય અનુવાદ સેમીનાર

તારીખ ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ, ગુજરાતી સાહિત્ય પરીસદ ખાતે ગુજરાતનો પહેલવહેલો બહુજન સાહિત્ય અનુવાદ યોજાયો. બહુજન સાહિત્ય મોટેભાગે હિંદી અથવા અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે. ગુજરાતીમાં બહુજન સાહિત્ય ખુબ જ ઓછા પ્રમાણમાં છે. તે બાબતે...