ડૉ. બાબાસાહેબ આંબેડકર અનુસુચિત જાતિ (બાજ) એન્જીનીયર્સ એસોશીએશન ભાવનગરની રચના

  ભારતીય સંવિધાનની કલમ ૧૯૫૦ હેઠળ ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિ તરીકે માન્ય કરેલ તમામ જાતિઓને સંગઠિત કરવા અને બૌધ્ધિક, નૈતિક, શારીરીક, આધ્યાત્મિક, શૈક્ષણીક, સામાજીક, સાંસ્કૄતિક હેતુઓ સિધ્ધ કરી એક સુરાજ્ય રાષ્ટ્ર નિર્માણ કરવાના ધ્યેયથી...