તમારું મૌન તમારા પોતાના માટે કોરોનાથી પણ વધારે ઘાતક સિધ્ધ થશે, જાણો કઈ રીતે…

તમે હાલમાં મૌન રહી જે વ્યવસ્થા તંત્રને હાલમાં આડકતરું ઉત્તેજન આપી રહ્યા છો તેનો ભોગ તમારે પણ બનવાનું છે. આજે ખેડૂત, પત્રકાર કે સામાન્ય ગરીબ માણસ છે, કાલે માધ્યમ વર્ગ ને વેપારીઓનો વારો આવશે ને પછી ઉધોગપતિઓ કે સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નહી રહે.