તમારા રૂપિયા બેંકોમાં કેટલા સુરક્ષિત છે?
ગુજરાત મોડેલ ને માધુપુરા મર્કેન્ટાઇલ કો.બેંકનું ઉઠમણું…. ૨૦૦૧માં ૧૨૦૦ કરોડનો ગોટાળો.. આજના સમયના ૧૨ હજાર કરોડ થાય…. ૨૦૦૧માં માધુપુરા બેંક ઉઠી.. ૨૦૦૧થી ૨૦૧૨ સુધીમાં ગુજરાતની ૧૦૦થી વધુ કો.ઓ.બેંકોનું ઉઠમણું થયું લોકોના અબજો ડૂબી ગયા…...