143 – કલાકારોનું સન્માન કરો

આજે ૧૪૩ મો દિવસ, 14 March 2020 કલાકારોનું સન્માન કરો. કલાકારોને તેમણે નક્કી કરેલ વળતર આપો. બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યની આ ફેસબુક પોસ્ટ છે. જે દરેક સમાજના લોકોએ વાંચવી જોઈએ અને પોતપોતાના સમાજના કલાકારો,...