સંજય વોરા (દિવ્ય ભાસ્કર) બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ વિષે ગુમરાહ કરતા લેખનો જવાબ

કૌશિક પરમાર મહેસાણા મો.9913423828 સહુથી પહેલા આ આર્ટિકલ વાંચવા વાળા મિત્રો બે વાત જાણી લે. એક વાત તે કે આવો બફાટ અગાઉ નગીનદાસ સંઘવી પણ કરી ચુક્યા છે અને આ સંજય વોરાએ પણ નગીનદાસની...