કવિતા | હા હું ખાખી છું

■ ખાખીનો ખુમાર હા,હું ખાખી છું મારી પાસે છે ખાખીની ખમીરવંતી ખુમારી ખભે ગૌરવ સમા બેઝ ઝૂલે છે. નિષ્ઠાના તારાઓ છાતી પર ચમકે છે. હું ચાલું તો નોખો આવાજ ખુલે છે. ધરતી ધમધમે છે....