અવનવું | શું સૌપ્રથમ ફક્ત મહિલાઓ માટે અલગથી છાત્રાલય બનાવવાનો શ્રેય બૌદ્ધોને જાય છે?

સવારે કુસુમબેનનો મેસેજ આવ્યો કે આ જોવો વડનગરમાં ફરીથી બૌદ્ધ અવશેષો મળ્યા છે. ગુજરાતના તમામ પ્રબુદ્ધ વાચકગણને જણાવતા સંકોચ થાય છે કે ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ દ્રારા લખેલું પુસ્તક “खोएं हुए बुद्ध की खोज” નું ગુજરાતી અનુવાદ પતી ગયું હતું અને આ પુસ્તકનું વિમોચન પણ રાખવાના હતા પરંતુ લોકડાઉનની પરિસ્થિતિના કારણે એ શક્ય બની શક્યું નથી. આ પુસ્તકમાં વડનગરના બૌદ્ધ ઈતિહાસ વિશે વિશેષ માહીતી છે.