Tagged: Labour

કવિતા | ભૂખ લાગી છે? ખાવાનું જોઈએ છે? પૈસા જોઈએ છે?

કવિતા | ભૂખ લાગી છે? ખાવાનું જોઈએ છે? પૈસા જોઈએ છે?

■ ભૂખ લાગી છે ? ખાણોમાં કોલસા વીણીને, ખેતરોમાં દાડિયું કરીને, પેટીયું રળતી ‘માથાભાંગી’ આ ‘માથાભાંગી’ એટલે નાનપણમાં એનું માથું ભાંગી ગયું હતું ત્યારનું એનું નામ, ‘માથાભાંગી’ પડ્યું હતું. એક દિવસ સમૂહ સાથે એ...

જાતિવાદ | કોરોન્ટાઈન સેન્ટરમાં દલિતના હાથે બનેલું જમવાનો કર્યો ઈન્કાર

આવી કોરોના જેવી મહામારીમાં હજુય લોકો જાતિવાદ કરવાનું છોડતા નથી, આના પરથી જ સમજી શકાય છે કે ભારતમાં જાતિવાદનું ઝેર કેટલું અસર કરી ગયું છે. સમગ્ર ભારતમાં જાતિવાદ વ્યાપ્ત છે. અહીં વિચારવા જેવી બાબત એ છે કે આવી જાતિવાદી પ્રજાનું દેશના વિકાસમાં શુ યોગદાન હશે જે આવી મહામારીમાં પણ માણસ બનીને વિચારતા નથી?

ઉદ્યોગોના નવા પ્રોજેકટને 1200 દિવસ સુધી લેબર લૉમાંથી મુક્તિ આપવાના વટહુકમ વિરુદ્ધ જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ વિરોધ નોંધાવ્યો

મજૂર કાયદા સ્થગિત કરવાથી લેબર લો અને અને માનવાધિકાર અંગેના આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન થાય છે. લેબર લોમાંથી મુક્તિ આપવાથી મજૂરોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે, તે બાબતે વિસ્તૃત માહિતી આ આર્ટિકલમાં જાણવા મળશે.

મુવમેન્ટ | OBC જાગે, પોતાનો હક માંગે

શુદ્ર એટલે લુહાર, સુથાર, કુંભાર, પશુપાલક, ખેડૂત, વિગેરે એમ મહેનત કરીને કમાનારો માણસ