મનુસ્મૃતિ સમયનું ભારત કેવું હતું?

“મનુસ્મૃતિ” અંગે દિવ્યજીતસિંહ ઝાલાનો ખાસ વાંચવા જેવો લેખ… અધોગતિ ના મૂળમાં વર્ણપ્રથા પહેલા હુ મારી વાત કરું તો હું જન્મે ક્ષત્રિય, વિચારે બ્રાહ્મણ, કર્મ થી શુદ્ર અને સેવા થી વૈશ્ય. અને આ બધાથી પર...