૧૦/૧૪ – મોદીભક્ત v/s આંબેડકરવાદી

૧૦ મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી મોદીભક્ત Vs. આંબેડકરવાદી ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી હતી. દર વર્ષે ડૉ. બાબાસાહેબના અનુયાયીઓ ખૂબ જ ધામધૂમથી, ફટાકડા, ડીજે, જાહેર કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવે છે. પણ આ...