બહજુન | પ્રખર આંબેડકરી સંત જયદેવ બાપા પરિનિર્વાણ પામ્યા

જયદેવબાપાના નામે ઓળખાતા સંત શિરોમણી સમાજ સુધારક જયદેવબાપા હાલ આફ્રિકાના પ્રવાસે ધમ્મ પ્રચાર અર્થે ગયા હતા. આફ્રિકાના નૈરોબી શહેરમાં રહેતાં મૂળ પોરબંદરના વતની શૈલેશભાઈ દત્તાણીના ઘરે ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના દિવસ જયદેવબાપાએ દેહત્યાગ કર્યો હતો.