૬/૧૪ – માધાભાઈ વાવેચાને ઓળખો છો?

૬ઠ્ઠી પોસ્ટ, આજની ૧૪ પોસ્ટમાંથી. માધાભાઈ વાવેચા નામ ખબર છે? નથી ખબર! સારું! “બંધારણવાળો બાબો મારા ક્લેજાની કોર” ગીત ખબર છે? હા! એ જ હેમંત ચૌહાણવાળું જ! એ ગીતમાં હેમંત ચૌહાણનો ફક્ત અવાજ છે,...