સોશિઅલ મીડિયા | અંધભક્તોને લપડાક, ટીકટોકને પાછું મળ્યું 4.4 રેટિંગ

હાયપર-નેશનાલિસ્ટ એટલે કે મૂર્ખાઓએ ટીકટોક એપને નબળા રેટિંગ આપવાની એક ઝુંબેશ શરૂ કરેલ! જો કે એના મૂળમાં આક્રમક રાષ્ટ્રવાદ કરતા કોઈક અભદ્ર યુટ્યુબરનો વીડિયો જવાબદાર હતો જેણે આ ઝુંબેશને પલિતો ચાંપેલ. પાકિસ્તાન આપણાં ટામેટાનો બહિષ્કાર કરે અને આપણે ચાઈનીઝ માલનો, બન્ને એક સરખી જ વાત છે.