પ્રકાશ ન. શાહ – અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકાર

‘લોકશાહી વિકલ્પ’નું સ્થાન હોવું અનિવાર્ય છે, પણ કોઈ ‘લોકશાહીનો વિકલ્પ’ બની જાય એ ન ચાલે.’ – પ્રકાશ ન. શાહ 9879919421 અસલી અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન,અમદાવાદના વતની 78 વર્ષના યુવાન પ્રકાશભાઈ નભુભાઈ શાહ...