પ્રિન્સે પરીક્ષા આપી. પણ કંઈક આવી રીતે…

ચૌધરી હાઈસ્કૂલ : ભાગ – 15 ધોરણ – 10/E શિક્ષક : મોદી સાહેબ ટાઈપની પરિક્ષા ૧૯૯૯ માં આપણાં બધાની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધમાકેદાર એન્ટ્રી. ધોરણ ૮/૯ સુધી આપણો ક્લાસરૂમ લોબી શાઈડ હતો. પણ,...