“ઢબુડી માં” ને સત્યશોધક સભાનો ખુલ્લો પડકાર…

ઠબુડી મા ચમત્કાર બતાવો. પડકાર ઝીલી લો મા. વાતો નહિ નક્કર ચમત્કાર બતાવો અને પત્રકારો ટીવી સામે લાખ્ખોના ઈનામ પણ જીતો. બસ ગરીબોના પૈસા બચાવો. માતા પૈસા આપે, માગે નહિ. શ્રદ્ધાળુઓ છેતરાય નહિ તે...