સબરસનો રસ સભર ઈતિહાસ

આજના સપરમાં દિવસે બ્રાહ્મ મૂહૂર્તમાં શુકન તરીકે વેચાવા નીકળતા સબરસ એટલે કે મીઠું-નમક-સોલ્ટ અને 25 સદી પૂરાણા ગ્રાન્ડ ટ્રંક રોડ વચ્ચે શું કનેક્શન? ગ્રાન્ડ ટ્રંક રોડ બાંગ્લાદેશ ના ઢાકા(અત્યારે હાલ હાવરા-કલકત્તા) થી લઈને અફઘાનિસ્તાનમાં...