કથાઓને વૈજ્ઞાનિક અભિગમથી જોતાં મને એક સવાલ થાય છે કે આ દેવો હતા કે રાજકારણમાં હોય એવા નેતા-મંત્રીઓ ?

જ્યારે મારા અભ્યાસમાં એમ આવ્યું કે આપણી પૃથ્વી ઉપર સમુદ્ર આવેલ છે. ત્યારે મને સવાલ થયેલ કે વરાહ ભગવાને આપણી પૃથ્વીને બીજા કયા સમુદ્રમાંથી બહાર કાઢી હશે? કેમ કે સમુદ્ર તો પૃથ્વી ઉપર આવેલ...