પૃથ્વી પરના દસ મોટા પ્રશ્નોના ટૂંકા જવાબો: સ્ટીફન હોકીન્સની છેલ્લી બૂકનો રિવ્યૂ

સૌથી પહેલો જ પ્રશ્ન છે “શું ભગવાનનુ અસ્તિત્વ છે?” આ એવો સવાલ છે જેના પર વર્ષોના વર્ષો સુધી ડીબેટ ચાલે તેમ છે.