પોલિટિકલ જ્ઞાન ૧ : તમે એકલો સત્તા પક્ષ નથી ચૂંટતા. વિપક્ષ પણ ચૂંટો છો.

લોકસભા ૨૦૧૯ : પોલીટીકલ જ્ઞાન ચૂંટણીમાં તમે એકલો સત્તાપક્ષ નથી ચૂંટતા. વિપક્ષ પણ ચૂંટો છો. કેટલાક લોકો એવો એવી માનસિકતા સાથે વોટ કરે છે જે રાજકીય પક્ષ સરકાર નથી બનાવી શકતો કે પછી જે...