ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કેટલી જરૂરી છે?

Wjatsapp
Telegram

વસ્તી ગણતરી 1931મા જ્ઞાતિ આધારિત કરવામા આવેલ હતી ત્યારબાદ 1950 મા બંધારણમા 1931ની વસ્તી ગણતરીને આધારે અનામત આપવામાં આવી હવે 1931ની જ્ઞાતિ આધારિત વસ્તી મુજબ ભારત દેશમા કુલ જનસંખ્યા આશરે 40 કરોડ લોકો હતા ત્યારે દેશમાં દલિતોની જનસંખ્યા 14 % ટકા અને ગુજરાત રાજ્યમાં દલિતો 7% ટકા હતા

ત્યારબાદ દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવતી નથી 2011 ની વસ્તી ગણતરી જ્ઞાતિ આધારિત કરવામાં આવેલ હતી પણ પરંતુ જ્ઞાતિના આંકડા જાહેર કરવામાં આવેલ ન હતા

1931ની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બાદ આજે 90 વર્ષે 2021ની વસ્તી ગણતરી કરવા સરકાર જઈ રહી ત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરી તેના આંકડા જાહેર કરવા જોઈએ જેથી જ્ઞાતિઓને પણ ખબર પડે કે હાલ 2021ની સ્થિતિએ દેશમાં કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે અને તે પ્રમાણે દેશના તમામ રાજ્યોની વિધાનસભા અને દેશની લોકસભાની સીટોમા તમામ જ્ઞાતિઓને યોગ્ય પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય એટલું જ નહિ પણ
1..શિક્ષણમાં વસ્તી પ્રમાણે સીટો વધે
2..નોકરીમાં વસ્તી પ્રમાણે સીટો વધે
3..વસ્તી પ્રમાણે વધુ બજેટ ફળવાઇ
4..રાજકારણમાં વસ્તી પ્રમાણે સીટો વધે
5..સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ સીટો વધે

સંજય પરમાર

નોંધ : ઉપરોક્ત વધારામાં સૌથી વધુ ફાયદો OBC સમાજને થાય તેમ છે. એટલે આ આર્ટિકલ દરેક OBC સુધી પહોંચાડવા વિનંતી છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.