આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર, ગુજરાતના આદિવાસીઓ કઈ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે?

गुजरात के आदिवासी क्षेत्रों में आज इन समस्या – चुनौतियों के पोस्टर – प्लेकार्ड लेकर प्रदर्शन हो रहें हैं..
👇👇👇👇👇👇👇
(1) સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ – ૨૦૧૯ રદ કરો , સંવિધાનની પાંચમી અનુસુચિનો અમલ કરો.
स्टैच्यू ऑफ यूनिटी एरिया डेवलपमेन्ट एण्ड टुरीझम गवर्नन्स एक्ट – २०१९ निरस्त करो, संविधान की पांचवी अनुसुचिकी अ़मलवारी करो ।
(2) અનુસુચિ – ૫ તેમજ ૭૩ અઅ માં જમીન સંબંધિત સંશોધનો રદ કરો , અને આદિવાસીઓની જમીન પરત કરો.
अनुसुचि – ५ एवं ७३अअ मे किये गये भूमी संबंधित संशोधन निरस्त करो, और आदिवासीयोंकी जमीन वापस करो ।

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ
માંડલ તાપી ટોલનાકાના પાસે હક અને અધિકાર માટે શાંતિ પૂર્વક દેખાવ.
(3) જંગલોના સંવર્ધનના નામે ખાનગી કંપનીઓને જંગલોની ફાળવણી બંધ કરો , અનુસુચિ – ૫ અને વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ અનુસાર જંગલોના સંવર્ધન તથા પુન:નિર્માણ માટે સામુદાયિક વન અધિકાર સુનિશ્ચિત કરો .
जंगलोके संवर्धन के नाम पर नीजी कंपनीओंको जंगलोका आवंटन निरस्त करो, अनुसुचि – ५ और वन अधिकार अधिनियम – २००६ के मुताबिक जंगलोके संवर्धन एवं पुनःनिर्माण के लिए सामुदायिक वन अधिकार को सुनिश्चित करो ।
(4) દિલ્લી – મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરીડોર ( DMIC) બંધ – રદ કરો , લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી બેરોજગાર યૂવાઓની રોજગારી સુનિશ્ચિત કરો.
दिल्ली – मुंबई इन्डस्ट्रीयल कॉरीडोर (DMIC) निरस्त करो, लघु एवं गृह उद्योगो को प्रोत्साहित करके यूवायों का रोजगार सुनिश्चित करो ।
(5) પાર – તાપી – નર્મદા રિવર લિંક યોજના બંધ કરો , દેશની સૂકી – મૃતપ્રાય નદીઓને પુન:જીવિત કરો તેમજ પાણીના સ્થાનિક સ્ત્રોતોનુ સંવર્ધન – પુન:નિર્માણ કરો.
पार – तापी – नर्मदा रिवर लिंक योजना बंद /निरस्त करो, देश की सभी सुखी – मृतप्राय नदीयों को पुन:जिवित किजिए और पानीके स्त्रोतो का संवर्धन – पुनःनिर्माण करो ।

(6) રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રવાસનધામ , અભ્યારણ્યના નામે પ્રકૃતિનો વિનાશ બંધ કરો , આદિવાસીઓના પાંચમી અનુસુચિના સંવૈધાનિક અધિકારો સુનિશ્ચિત કરી પ્રકૃતિ અને આદિવાસીઓનું અસ્તિત્વ ટકાવી રાખો.
राष्ट्रीय उद्यान, प्रवासन धाम, अभयारण्य के नाम पर प्रकृति का विनाश बंध करो, आदिवासीओं के पांचवी अनुसुचिके संवैधानिक अधिकारों को सुनिश्चित करके प्रकृति एवं आदिवासीओं का अस्तित्व बरकरार रखे ।
(7) આંતર – રાષ્ટ્રિય માનવ અધિકાર તથા આંતર – રાષ્ટ્રિય આદિવાસી અધિકારોનું સન્માન તેમજ પાલન કરો.
आंतर – राष्ट्रिय मानव अधिकारों एवं आंतर-राष्ट्रिय आदिवासी अधिकारोंका सन्मान और पालन करो ।

(8) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, ભારત માલા જેવી યોજનાઓ રદ કરો.
बुलेट ट्रेन प्रोजेक्ट, ईन्डस्ट्रीयल कोरिडोर , भारत माला जैसे प्रकल्पो निरस्त करो । रेलवे का निजीकरण बंद करो
– પ્રફુલ વસાવા